કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 8 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં જિલ્લા મેજિસ્ટ્રેટને મળી નાગરિકતા આપવાની સત્તા
Citizenship Rules DM Powers કેન્દ્ર સરકારે નાગરિકતા સંબંધિત નિયમોમાં મહત્વનો ફેરફાર કરીને આઠ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જિલ્લા મેજિસ્ટ્રેટને સીધી નાગરિકતા આપવાની સત્તા સોંપી છે. નવા નિયમો હેઠળ અરજદારો માટે રૂબરૂ હાજરી સહિતની પ્રક્રિયાને પણ વધુ કડક બનાવવામાં આવી છે. Citizenship Rules DM Powers મુખ્ય વિગતો (Key Highlights) કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા સંબંધિત નિયમોમાં…

