gujarat samay

gujarat traffic police recruitment: ગુજરાતમાં 1315 ટ્રાફિક-પોલીસની કરાશે ભરતી!

gujarat traffic police recruitment: ગુજરાત હાઇકોર્ટે અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરી. શુક્રવારે યોજાયેલી સુનાવણીમાં સરકારી વકીલે જણાવ્યું કે, રાજ્યના ટ્રાફિક વિભાગને 1,315 કર્મચારીઓની જરૂર છે, જેમાંથી અમદાવાદમાં 200 ટ્રાફિક કોન્સ્ટેબલની ફાળવણી થશે. આ જગ્યાઓ માટે આગામી સમયમાં સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં…

Read More
Yash Dayal

ક્રિકેટર Yash Dayal પર ધરપકડની લટકતી તલવાર, હાઇકોર્ટે બળાત્કાર કેસમાં અરજી કરી ખારિજ!

Yash Dayal રાજસ્થાનના જયપુરમાં સગીરા પર બળાત્કારના કેસમાં પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં ક્રિકેટર યશ દયાલને રાહત મળી નથી. હાઈકોર્ટે હાલ ધરપકડ અને પોલીસ કાર્યવાહી પર રોક લગાવી નથી. હાઈકોર્ટે હાલ માટે યશ દયાલને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. આજે કોર્ટમાં થયેલી સુનાવણીમાં પીડિતાના વકીલ પણ હાજર રહ્યા હતા. પીડિતાએ યશ દયાલની અરજીનો વિરોધ…

Read More
TikTok

ભારતમાં 5 વર્ષ બાદ TikTok, AliExpress પરથી પ્રતિબંધ હટાવાયો!

ચાઇનીઝ વિડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ TikTok ની વેબસાઇટ 5 વર્ષ પછી ભારતમાં ફરી શરૂ થઈ છે, જોકે આ એપ્લિકેશન હજુ પણ ઉપલબ્ધ નથી.  2020 માં, ભારત સરકારે સુરક્ષા કારણોસર TikTok સહિત ઘણી ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે, શોપિંગ વેબસાઇટ AliExpress પરથી પણ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે અને તેને ભારતમાં અનબ્લોક કરવામાં આવ્યો…

Read More

યાર ગદ્દાર! મહેમદાવાદના ફારવે-ટ્રાન્સર્પોર્ટના માલિકની મિત્રોએ જ કરી હત્યા! મૃતકે હોમગાર્ડમાં અદભૂત સેવા આપી હતી!

મહેમદાવાદ: શહેરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સલીમ રહીમુદ્દીન મલેકને મિત્રો દ્વારા  જ તીક્ષ્ણ હત્યારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના વસો પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં વસો પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.સલીમભાઇને પોતાના અતિવિશ્વાસુઓ એ જ મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ…

Read More

Cryptocurrency racket ના 7 આરોપીઓ સામે ‘ગુજસીટોક’ હેઠળ કરાઇ કાર્યવાહી

Cryptocurrency racket ગુજરાતમાં સાયબર ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે, અને પોલીસે આવા ગુનાઓ સામે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત, સાયબર ગુનેગારો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી સાયબર માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. Cryptocurrency racket  સાયબર ક્રાઇમ પોલીસે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય…

Read More

Nigeria માં નમાજ દરમિયાન મસ્જિદ પર હુમલો, 27 લોકોના મોત

Nigeria મંગળવારે સવારે ઉત્તરપશ્ચિમ નાઇજીરીયાના કાટસિના રાજ્યના ઉંગુવાન માન્ટાઉ શહેરમાં એક મસ્જિદ પર હુમલો થતાં ઓછામાં ઓછા 27 લોકો માર્યા ગયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો સવારની નમાઝ અદા કરી રહ્યા હતા. જોકે હજુ સુધી કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ નાઇજીરીયાના આ ભાગમાં જમીન અને પાણીને લઈને પશુપાલકો અને ખેડૂતો વચ્ચે…

Read More

NCERT ના અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂર,ધોરણ 3થી 12માં ભણાવાશે જવાનોની વીરગાથા!

NCERT એ ઓપરેશન સિંદૂર પર એક ખાસ મોડ્યુલ બહાર પાડ્યું છે. આ રીતે, હવે તેને NCERT ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. તે ધોરણ ત્રણ થી 12 સુધીના પુસ્તકોમાં શીખવવામાં આવશે. આ મોડ્યુલમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર ફક્ત લશ્કરી કાર્યવાહી નહોતી. પરંતુ, તે શાંતિ લાવવા માટે લેવામાં આવેલું એક પગલું પણ હતું. આ…

Read More

મહેમદાવાદ નગરપાલિકાની ઘોર બેદરકારી, ડ્રેનેજ લાઇન તોડીને PVCના ટુકડો લગાવતા હોબાળો! ડ્રેનેજ પાઇપ નાંખવાની માંગ

મહેમદાવાદ શહેરમાં ચાલી રહેલા ખોદકામના કામો વચ્ચે નગરપાલિકાની બેદરકારીએ જોવા મળી  છે. ખાસ કરીને વોર્ડ નંબર 3ના ઇકબાલ સ્ટ્રીટમાં ડ્રેનેજ લાઇનના ખોદકામ દરમિયાન નગરપાલિકાના કારીગરોએ પાઇપલાઇન તોડી નાંખી, જેના કારણે પાણીનું લીકેજ શરૂ થયું. આ લીકેજને રોકવા માટે કારીગરોએ ગજબનું “સંશોધન” કર્યુ, તૂટેલી સિમેન્ટની પાઇપને રિપેર કરવા પ્લાસ્ટિકના ટુકડાનો ઉપયોગ કર્યો! આવી હાસ્યાસ્પદ અને બેજવાબદાર…

Read More

મહેમદાવાદમાં મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાનો સન્માન સમારોહ યોજાયો

શિક્ષણના ક્ષેત્રે સમાજમાં જાગૃતિ લાવવા અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે મહેમદાવાદ સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા બીજો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ રવિવાર, 17 ઓગસ્ટ 2025ના રોજ સાંજે 4 વાગ્યે પૂજ્ય રવિશંકર મહારાજ ઓડિટોરિયમ હોલ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના 173 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું,…

Read More

બિહારના SIR પ્રક્રિયા હેઠળ રદ કરેલા 65 લાખ મતદારોની યાદી ચૂંટણી પંચે જાહેર કરી

ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી જેમના નામ કાઢી નાખવામાં આવ્યા છે તેવા 65 લાખ મતદારોની યાદી જાહેર કરી છે. આ યાદી હવે જાહેર જનતા માટે કમિશનની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. 14 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે આ યાદી પ્રકાશિત કરી છે. બિહારમાં SIR પછી પ્રકાશિત ડ્રાફ્ટ યાદીમાંથી…

Read More