ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: વસુંધરા રાજે, રામ માધવ અને સ્મૃતિ ઇરાનીને મળી મોટી જવાબદારી
BJP National Team Announcement ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી રાષ્ટ્રીય અધ્યક્ષની નવી ટીમની જાહેરાત કરવામાં આવી દેવામાં આવી છે. આ નવી ટીમમાં પાર્ટીના અનેક દિગ્ગજ ચહેરાઓ અને અનુભવી નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેનાથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. भारतीय जनता पार्टी की राष्ट्रीय टीम के सभी नवनियुक्त…

