
Gujarat LRD Exam 2025: લાખો ઉમેદવારો માટે વિશેષ આયોજન, 15 જૂને રાજ્યભરમાં પરીક્ષા
Gujarat LRD Exam 2025: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ (LRD) માટેની લેખિત પરીક્ષા 15 જૂન, 2025ના રોજ આયોજન કરવામાં આવી રહી છે. પરીક્ષા સવારે 9:30 થી 12:30 વચ્ચે રાજ્યના સાત મોટા શહેરોમાં યોજાવાની છે. આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 2.48 લાખ ઉમેદવારો ભાગ લેશે. Gujarat LRD Exam 2025: પરીક્ષા કેન્દ્રો: અમદાવાદ વડોદરા સુરત…