
ગુજરાતમાં અતિભારે વરસાદના લીધે નાયબ મામલતદારની પરીક્ષા મોકૂફ રખાઇ,નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે
Deputy Mamlatdar exam postponed ગુજરાતમાં ભારે વરસાદના લીધે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે,અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદના લીધે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે ભારે વરસાદના લીધે એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSC દ્વારા લેવાનારી DYSO ની પરીક્ષા જે 28 ઓગસ્ટથી શરૂ…