gujarat samay

Bajaj Housing Financeનો આ તારીખે IPO આવશે

Bajaj Housing Finance  નું પ્રારંભિક જાહેર ભરણું (IPO) 9 સપ્ટેમ્બરે આવશે. કંપની કુલ રૂ. 6,560 કરોડનો IPO લોન્ચ કરી રહી છે. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના પ્રોસ્પેક્ટસ (RHP) મુજબ, IPO 11 સપ્ટેમ્બરે બંધ થશે. એન્કર એટલે કે મોટા રોકાણકારો ઇશ્યૂ ખૂલવાના એક દિવસ પહેલા 6 સપ્ટેમ્બરે બિડ કરી શકશે. સૂચિત IPOમાં રૂ. 3,560 કરોડ સુધીના તાજા ઇક્વિટી…

Read More

પાણીમાં તરતો પુલ બનાવીને આશ્ચર્યચક્તિ કરી દીધા,જુઓ વીડિયો

પાણીમાં તરતો પુલ  આ ધરતી પર માનવીએ અનેક ઐતિહાસિક વસ્તુઓ બનાવી છે, તેમની કારીગરીથી આપણે આશ્ચર્યચક્તિ થઇ જઇ છે. . જે તેમના વિશે વિચારીને આશ્ચર્યજનક છે. જો તમે તેને જોવા જશો તો તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય કે આવી વસ્તુ બની શકે છે. તાજમહેલ, ચીનની ગ્રેટ વોલ, આ અજાયબીઓ માત્ર માણસોએ જ બનાવી છે….

Read More
બાંગ્લાદેશમાં હિંસા

બાંગ્લાદેશમાં હવે શિક્ષકોનો વારો, 49 અલ્પસંખ્યક શિક્ષકોએ આપ્યું રાજીનામું

બાંગ્લાદેશમાં હિંસા બાદ બળવો થયો હતો. 5 ઓગસ્ટે શેખ હસીનાની સરકાર પડી. આ પછી દેશમાં મોટા પાયે થયેલી હિંસા શિક્ષકોમાં પણ ફેલાઈ ગઈ. બાંગ્લાદેશમાં, 5 ઓગસ્ટથી 49 લઘુમતી શિક્ષકોને રાજીનામું આપવાની ફરજ પડી છે. લઘુમતીઓના એક સંગઠને આ જાણકારી આપી છે. શેખ હસીના સરકારને ઉથલાવી દીધા બાદથી 52 જિલ્લામાં લઘુમતી સમુદાયના લોકો પર હુમલાની ઓછામાં…

Read More
હિડન કેમેરા

હિડન કેમેરાને કેવી રીતે શોધશો? આ ટ્રીક અપનાવો

હિડન કેમેરા : આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના ગુડીવાડામાં આવેલી એક એન્જિનિયરિંગ કોલેજના ગર્લ્સ વોશરૂમમાં છુપાયેલ કેમેરા મળ્યા બાદ હોબાળો થયો હતો. જ્યારે એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને આ અંગેની માહિતી મળી તો તેઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. તે પ્રકાશમાં આવ્યું છે કે વિદ્યાર્થીનીઓ છુપાયેલા જાસૂસી કેમેરા દ્વારા વીડિયો રેકોર્ડ કરીને તેને વેચી રહી છે. હોસ્ટેલના વિદ્યાર્થીએ વોશરૂમમાં આ છુપાયેલ…

Read More
વકફ બિલ

JPCની વકફ સુધારાની બીજી બેઠકમાં હોબાળો! વકફ બોર્ડમાં બિન-મુસ્લિમના સમાવેશ પર વાંધો

વકફ બિલ માં સુધારો કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બીજી બેઠક આજે યોજાઈ હતી. આ દરમિયાન ભારે હોબાળો થયો હતો. સભ્યોએ ડ્રાફ્ટ બિલની કેટલીક જોગવાઈઓનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સાથે જ વિપક્ષના સભ્યોએ થોડીવાર માટે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. ભાજપના સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતામાં સમિતિની બેઠક લગભગ 8 કલાક સુધી ચાલી હતી….

Read More
પતંજલિ

પતંજલિની આ પ્રોડક્ટમાં માછલીનો અર્ક ? શાકાહારી કહીને વસ્તુ વેચતા હતા! કોર્ટે કરી કાર્યવાહી

યોગ ગુરુ રામદેવની પતંજલિ ફરી એકવાર વિવાદમાં ફસાયેલી છે. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે પતંજલિની દિવ્યા ટૂથપેસ્ટને શાકાહારી બ્રાન્ડ તરીકે રજૂ કરવા બદલ તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. અરજદારના વકીલે દાવો કર્યો હતો કે ડેન્ટલ પ્રોડક્ટને લીલા ટપકાં સાથે વેચવામાં આવી રહી છે જે દર્શાવે છે કે તે શાકાહારી…

Read More

શરદ પવારે Z+ સિક્યુરિટી લેવાની ના પાડી, સરકારી વાહનનો પણ કર્યો ઇનકાર

Z+ સુરક્ષા:  તાજેતરમાં, કેન્દ્ર સરકારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ ચંદ્ર પવારને Z+ સુરક્ષા આપવાનો આદેશ આપ્યો હતો. જો કે, સૂત્રોનું માનીએ તો, શરદ પવારે Z+ સુરક્ષા લેવાની ના પાડી દીધી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં શરદ પવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષા મેળવવી પણ તેમના વિશે અધિકૃત માહિતી મેળવવાનું એક…

Read More
સ્ત્રીધન

લગ્નમાં સ્ત્રીને આપવામાં આવતી જ્વેલરી અને સામાન પર કોનો છે અધિકાર ? સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો

  સ્ત્રીધન: લગ્ન દરમિયાન મહિલાને આપવામાં આવતી જ્વેલરી અને અન્ય વસ્તુઓ પર માત્ર મહિલાનો જ અધિકાર છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચુકાદો આપ્યો હતો કે સ્ત્રી તેના ‘સ્ત્રીધન’, સોનાના આભૂષણો અને લગ્ન સમયે તેના માતાપિતા દ્વારા આપવામાં આવતી અન્ય વસ્તુઓની એકમાત્ર માલિક છે. કોર્ટે કહ્યું કે મહિલાના પતિનો પણ ‘સ્ત્રીધન’ પર કોઈ અધિકાર નથી. છૂટાછેડા પછી જો…

Read More
સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવે મેદાનમાં જાણો કેમ માંગવી પડી માફી, જુઓ વીડિયો!

સૂર્યકુમાર યાદવ હાલ તમિલનાડુમાં ચાલી રહેલી બૂચી બાબુ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. તેની હાજરી છતાં મુંબઈની ટીમની સ્થિતિ ખરાબ બની ગઈ છે. TNCA XI સામેની મેચમાં મુંબઈની ટીમ માત્ર 156 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી જેમાં સૂર્યનું બેટ પણ ચાલ્યું નહોતું કર્યું. જો કે આ મેચમાં સૂર્યાએ મેદાન પર જ માફી માંગવી પડી હતી…

Read More
સિમરનજીત સિંહ માન

પૂર્વ સાંસદે કંગના રનૌત પર કરી એવી વાત મચ્યો હંગામો, મહિલા પંચે મોકલી નોટિસ

સિમરનજીત સિંહ માન :  ભાજપ સાંસદ કંગના રનૌત છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોના આંદોલનને લઈને પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. જો કે, કંગના પર તેના વિરોધીઓ દ્વારા સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પંજાબની સંગરુર સીટના પૂર્વ સાંસદ અને શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના વડા સિમરનજીત સિંહ માનએ કંગનાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. આ…

Read More