gujarat samay

કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જાહેર કર્યો ઉમેદવાર,કોંગ્રેસ-ભાજપના સમીકરણ બગાડશે!

કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો માહોલ ગરમાયો છે. ગુજરાતની આ બેઠક પર રાજકીય પક્ષો પોતાની રણનીતિ સાથે મેદાને ઉતરી રહ્યા છે. ચૂંટણીપંચે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે 19 જૂન, 2025ના રોજ પેટાચૂંટણી અને 23 જૂન, 2025ના રોજ પરિણામની જાહેરાત કરી છે. આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવાની શક્યતા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી…

Read More
રજનીકાંતની કુલી

રજનીકાંતની ‘કુલી’એ રિલીઝ પહેલા જ 240 કરોડ રૂપિયાની કરી કમાણી

રજનીકાંતની કુલી – રજનીકાંત Rajinikanth  અભિનીત ફિલ્મ કુલી Coolie   આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. કારણ કે આ ફિલ્મમાં રજનીકાંત પહેલીવાર  લોકેશ કનાગરાજ  Lokesh Kanagaraj  સાથે કામ કરી રહ્યા છે. જેમની ગણતરી આજના યુગમાં તમિલ સિનેમાના સૌથી શક્તિશાળી અને સફળ દિગ્દર્શકોમાં થાય છે. ‘કૂલી’ સાથે જોડાયેલા તાજા સમાચાર એ છે કે આ ફિલ્મે રિલીઝ…

Read More
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફાઇનલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબને 8 વિકેટે હરાવીને ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફાઇનલ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ શાનદાર પ્રદર્શન સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 29 મે (ગુરુવાર) ના રોજ, મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલી મેચમાં RCB એ પંજાબ કિંગ્સ (PBKS) ને 8 વિકેટથી હરાવ્યું. આ મેચમાં RCB ને જીતવા માટે 102 રનનો…

Read More

ચંડોળા તળાવ ડિમોલિશન કેસ: ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના અફસર જહાંએ સરકાર પર કર્યા પ્રહાર

ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના અફસર જહાં – ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના લીગલ સેલના રાષ્ટ્રીય સચિવ અફસર જહાંના નેતૃત્વમાં એક ડેલિગેશન ચંડોળા તળાવ વિસ્તારમાં થયેલા ડિમોલિશનના પીડિતોને મળવા પહોંચ્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્ય સરકારની કામગીરી પર આકરી ટીકા કરી હતી.તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અહીની સરકાર  અસંવેદનશીલ  છે ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના…

Read More
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં નોકરીની સુવર્ણ તક: અમદાવાદ અને સુરતમાં વિવિધ પદો માટે ભરતી

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી – ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદ અને સુરત શહેરોમાં વિવિધ મેનેજર પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સારી પગાર અને સ્થિર નોકરી ઈચ્છતા ઉમેદવારો માટે આ એક સારો અવસર છે. GMRC દ્વારા ભરતી માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે અને લાયક ઉમેદવારોને પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં…

Read More
Amitabh Ayodhya Property

અમિતાભ બચ્ચને આ શહેરમાં પોતાની ચોથી મિલકત ખરીદી,જાણો કેટલામાં ખરીદી!

Amitabh Ayodhya Property- બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભારે રોકાણ કરી રહ્યા છે અને રિયલ એસ્ટેટ પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. ગયા વર્ષે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પછી, તેમણે કરોડોનું રોકાણ કર્યું હોવાના અહેવાલો આવ્યા છે. હવે, એક અહેવાલ મુજબ, બિગ બી તરીકે જાણીતા અમિતાભ બચ્ચને અયોધ્યામાં બીજી જમીન ખરીદી છે અને તેની કિંમત…

Read More
બાપુનગરના અકબરનગરમાં મેગા ડિમોલિશન

અમદાવાદમાં ચંડોળા બાદ બાપુનગરના અકબરનગરમાં મેગા ડિમોલિશન,450થી વધુ મકાનો તોડાયા

 બાપુનગરના અકબરનગરમાં મેગા ડિમોલિશન-અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 8500 જેટલા મકાનો દૂર કરવામાં આવ્યા અને 2.50 લાખ સ્કવેર મીટરની જમીન ખાલી કરવામાં આવી હતી. હવે ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આજે બાપુનગરના અકબરનગરમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અજીત મિલ…

Read More

ગુજરાતમાં કમોસમી વરસાદથી નુકસાન, બે લોકોના મોત

ગુજરાતમાં કમોસમી વરસાદ – ગુજરાતમાં ગત રાત્રિએ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાએ તબાહી મચાવી, જેના કારણે મહીસાગર અને અમદાવાદમાં મકાનો ધરાશાયી થયા અને બે લોકોના મોત થયા. આ કમોસમી વરસાદે રાજ્યભરમાં નુકસાન પહોંચાડ્યું, જેમાં વૃક્ષો ધરાશાયી થયા અને કાચા મકાનોના છાપરાને નુકસાન થયું. મહીસાગરમાં વૃદ્ધનું મોત ગુજરાતમાં કમોસમી વરસાદ- મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદરોડ…

Read More

RCBએ ભારે રોમાંચક મેચમાં લખનઉને 6 વિકેટથી હરાવ્યું

LSG vs RCB- રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ને 6 વિકેટથી હરાવીને પ્લેઓફમાં ટોપ-2માં સ્થાન મેળવ્યું. LSGએ પ્રથમ બેટિંગ કરતા રિષભ પંતની અણનમ 118 રન (61 બોલ, 11 ચોગ્ગા, 8 છગ્ગા) અને મિચેલ માર્શના 67 રન (37 બોલ, 4 ચોગ્ગા, 5 છગ્ગા)ના સહારે 20 ઓવરમાં 3 વિકેટે 227 રન બનાવ્યા. RCBએ આ વિશાળ…

Read More
IPLમાં ઋષભ પંતની સદી

ઋષભ પંતે IPLની સૌથી વિસ્ફોટક સદી ફટકારી, આ મહાન રેકોર્ડ તોડ્યો

IPLમાં ઋષભ પંતની સદી- IPL 2025 ના લીગ તબક્કાની 70મી અને છેલ્લી મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં LSGના કેપ્ટન ઋષભ પંતે શાનદાર પ્રદર્શન કર્યું અને શાનદાર સદી ફટકારી, જેણે માત્ર ચાહકોના દિલ જીતી લીધા નહીં પરંતુ તેમની ટીમને મજબૂત સ્થિતિમાં પણ લાવી…

Read More