પૂર્વોત્તરમાં ભારે વરસાદ અને પૂરના લીધે 34થી વધુના મોત,વરસાદનો 132 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
પૂર્વોત્તરમાં ભારે વરસાદ – પૂર્વોત્તર રાજ્યોમાં પૂર અને વરસાદે તબાહી મચાવી છે. આસામ, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને અન્ય રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનને કારણે માત્ર ત્રણ દિવસમાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા છે. આસામમાં વરસાદનો 132 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ માટે વાયુસેના અને આસામ રાઈફલ્સને બોલાવવામાં આવ્યા…

