gujaratsamaya@gmail.com

પૂર્વ સૈનિકની ક્રૂરતા

હરિયાણામાં પૂર્વ સૈનિકની ક્રૂરતા, 6 મહિનાના બાળક સહિત પરિવારના 5 સભ્યોની કરી હત્યા

પૂર્વ સૈનિક ની ક્રૂરતા  હરિયાણાના અંબાલામાં એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક રિટાયર્ડ આર્મી સુબેદારે કથિત રીતે પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી હતી. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ આ ઘટના રવિવારે રાત્રે બની હતી. મૃતકોની ઓળખ 65 વર્ષીય માતા સરોપી દેવી, 35 વર્ષીય ભાઈ…

Read More

કાવડ યાત્રા રૂટ પર નેમ પ્લેટ લગાવવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક,ત્રણ રાજ્યોને ફાળવી નોટિસ

કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂક્યો છે જેમાં કાવડ માર્ગ પરના દુકાનદારોને તેમની ઓળખ જાહેર કરવા માટે કહેવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું છે કે દુકાનદારોએ તેમના નામ કે ઓળખ જાહેર કરવાની જરૂર નથી. કોર્ટે કહ્યું કે દુકાનદારોએ માત્ર ખોરાકનો…

Read More

જો બિડેન અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે!

જો બિડેને યુએસ રાષ્ટ્પતિની ચૂંટણીની રેસમાંથી હટી જવાનો મોટો નિર્ણય લીધો છે.  બિડેને સોશિયલ મીડિયા પર અમેરિકનો માટે સંદેશ જારી કરીને આની જાહેરાત કરી છે. ટ્રમ્પ સામેની ચર્ચામાં હાર્યા બાદ અને ચર્ચા દરમિયાન સૂતા હોવાના વાયરલ થયેલા વીડિયો બાદ બિડેનની ખૂબ ટીકા થઈ હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત ઘણા ડેમોક્રેટિક ધારાશાસ્ત્રીઓએ પણ બિડેનને રાષ્ટ્રપતિની…

Read More

જો તમારો ફોન ચોરાઈ જાય તો UPI ID આ રીતે કરો ડિલીટ,નહીંતર થઇ જશો કંગાળ

આજકાલ લોકો ( UPI ID )ઓનલાઈન પેમેન્ટ કરવા લાગ્યા છે, રોકડ લઈ જવાનું ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં મોટા ભાગના પૈસા બેંકમાં જ રહે છે. પણ જો ફોન ચોરાઈ જાય તો? ચોર બધા પૈસા લઈ જશે અને તમે કંગાળ થઈ શકો છો. તો તમે આ મુશ્કેલીથી બચી શકો છો. આ પહેલા તમારે…

Read More

વિશ્વનો સૌથી ખતરનાક સીરીયલ કિલર, 42 મહિલાઓની હત્યા સહિત કર્યા અનેક કારનામા

કેન્યામાં વિશ્વના સૌથી ખતરનાક (સીરીયલ કિલર ) હત્યારાએ એક, બે નહીં પરંતુ 42 મહિલાઓની એક પછી એક હત્યા કરી. 42મી મહિલાની હત્યા કર્યા બાદ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે તેણે 2022થી અત્યાર સુધીમાં 42 મહિલાઓની હત્યા કર્યાની કબૂલાત કરી તો કેન્યા પોલીસ પણ ચોંકી ગઈ. સીરિયલ કિલરની આ ભયાનક કબૂલાત બાદ પોલીસે 9…

Read More
ગૌશાળા

મધ્યપ્રદેશની ગૌશાળામાંથી 50થી વધુ મૃત ગાય અને વાછરડા મળી આવતા ખળભળાટ

મધ્યપ્રદેશના પન્નામાંથી  એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગૌશાળામાંથી 50થી વધુ મૃત ગાયો અને વાછરડાં મળી આવતાં અહીં ખળભળાટ મચી ગયો છે. તેમના મૃતદેહ ખુલ્લામાં પડેલા મળી આવ્યા હતા, જેને કૂતરા અને પક્ષીઓ ખાઈ ગયા હતા. આ મામલાએ રાજકીય રંગ પણ લીધો છે અને કોંગ્રેસે આ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું છે. ગાયોના મોત પર…

Read More
અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે અતિ ભારે વરસાદને લઇને કરી આ મોટી આગાહી

ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્માં ભારે વરસાદના લીધે પરિસ્થિતિ વણસી છે.અતિભારે વરસાદને લઇને  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હજુ પણ 24 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં આ વખતે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  ધીમે-ધીમે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર ઘટશે એવી આગાહી કરી છે.  હવામાન…

Read More
હુથી

ઇઝરાયેલે હુથી પર પલટવાર કરતા કરી એરસ્ટ્રાઇક, 3 લોકોના મોત

હુથી બળવાખોરોએ તેલ અવીવ શહેર પર ઘાતક ડ્રોન હુમલો કર્યાના એક દિવસ પછી, ઇઝરાયેલે પશ્ચિમ યમનમાં કેટલાક બળવાખોર જૂથના લક્ષ્યો પર હુમલો કરીને બદલો લીધો. ઈઝરાયેલની સેનાએ આ જાણકારી આપી છે. ઓક્ટોબરમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ યેમેનની ધરતી પર ઇઝરાયેલ દ્વારા આ પહેલો હુમલો છે.આ હુમલામાં 3 લોકોના મોત નિપજ્યા છે…

Read More

શ્રાવણ મહિનામાં કેમ ન ખાવું જોઇએ નોનવેજ, જાણો શું કહે છે શાસ્ત્રો

ભગવાન શિવને ખૂબ જ પ્રિય શ્રાવણ મહિના  સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આવતીકાલે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. આ મહિનામાં લોકો પોતાની રીતે શિવની પૂજા કરે છે. આવી સ્થિતિમાં, શિવભક્તોએ જાણવું અને સમજવું જોઈએ કે આ મહિનામાં શું ખાવું જોઈએ અને શું નહીં.  શ્રાવણ મહિના માં લોકો સોમવાર કરતા હોય છે.  શિવ પુરાણમાં, ભગવાન શિવ…

Read More

આફ્રિકમાં ફસાયેલા ઝારખંડના 27 મજૂરો આજે દેશમાં પરત ફરશે

દક્ષિણ આફ્રિકા ના કેમરૂનમાં ફસાયેલા ઝારખંડના બોકારો, હજારીબાગ અને ગિરિડીહ જિલ્લાના કુલ 27 પરપ્રાંતિય મજૂરો માટે પગાર ચૂકવણી સાથેની ટિકિટ બુક કરવામાં આવી છે. તે રવિવારે પોતાના દેશ પરત ફરશે.ચાર મહિનાથી પગાર ન મળવાને કારણે ખાવા-પીવામાં મુશ્કેલીનો વીડિયો વાયરલ થયા બાદ ભારત સરકારે તેને ગંભીરતાથી લીધો હતો. આ સંદર્ભે, પરપ્રાંતિય કામદારોના મુદ્દા પર કામ કરતા…

Read More