
સહારાના રોકાણકારો માટે સારા સમાચાર, SCએ પૈસા પરત માટે આપ્યા આ નિર્દેશ
સહારાના લાખો નાના રોકાણકારો માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં તેમના પૈસા મળવાની આશા વધી છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે રોકાણકારોને નાણાં પરત કરવા માટે સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાં આશરે રૂ. 10,000 કરોડ જમા કરાવવા સહારા જૂથને તેની સંપત્તિ વેચવા પર કોઈ પ્રતિબંધ નથી. સર્વોચ્ચ અદાલતે 1 ઓગસ્ટ, 2012ના રોજ નિર્દેશ આપ્યો હતો…