મોદી સરકારે સોના-ચાંદીની આયાત ડ્યુટીમાં 6 ટકાનો ઘટાડો કરતા GOLD 3,700 રુપિયા સસ્તું થયું

મોદી સરકારે સોના-ચાંદી પર ટેક્સ ( import duty) ઘટાડ્યો કર્યો છે, જેના લીધે સોના-ચાંદી સસ્તા થયા છે.  બજેટમાં સોના પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ( import duty) 6 ટકાના ઘટાડાના સમાચાર બાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ખળભળાટ મચી ગયો છે. સોનાની કિંમત 3,700 રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સોના અને ચાંદીની આયાત ડ્યૂટીમાં…

Read More
Reliance Industries

શેરના ભાવમાં ઘટાડો થતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને આટલા હજાર કરોડનો થયો નુકસાન, જાણો

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( Reliance Industries ) ના શેરમાં 3.50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે લાખો રોકાણકારોને મોટું નુકસાન થયું છે. કંપનીના વેલ્યુએશનમાં અચાનક 73 હજાર કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો. નિષ્ણાતો માને છે કે ત્રિમાસિક પરિણામો અપેક્ષા મુજબ ન આવવાને કારણે દેશની સૌથી મોટી કંપનીના શેરમાં આટલો મોટો ઘટાડો…

Read More

RBIએ લીધો આ મોટો નિર્ણય, આ કંપનીઓને બેંક ખોલવાની મંજૂરી અપાશે નહીં

 મુંબઈમાં મોડર્ન BFSI સમિટમાં બોલતા RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે RBI નજીકના ભવિષ્યમાં વ્યાપારી કંપનીઓને બેંકો શરૂ કરવાની મંજૂરી આપવા જઈ રહી નથી.  જ્યારે બિઝનેસ હાઉસીસને બેંકો ચલાવવાની મંજૂરી આપવા વિશે દાસે કહ્યું કે આ બાબતને અત્યારે ધ્યાનમાં લેવામાં આવી રહી નથી. આરબીઆઈ પહેલા પણ આ મામલે વિચાર કરી ચૂકી છે દસ વર્ષ…

Read More