ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઝટકો,ઉમેશ મકવાણાએ AAPના તમામ પદ પરથી આપ્યું રાજીનામું!
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP Gujarat) એક તરફ વિસ્તાર કરી રહી છે, તો બીજી તરફ અંદરથી તીવ્ર ધ્રુવીકરણ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં AAPના નેતા ઉમેશ મકવાણાએ (Umesh Makwana) પાર્ટીના દરેક પદેથી રાજીનામું આપીને રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે – શું તેમને ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે? ગુજરાતમાં આમ આદમી…

