Surat Metro Trial Run

સુરત મેટ્રોનો ટ્રાયલ રન શરૂ: ડ્રીમ સિટીથી અલથાણ વચ્ચે દોડી મેટ્રો, ડાયમંડ સિટીના ટ્રાફિકમાંથી મળશે મુક્તિ

Surat Metro Trial Run: અમદાવાદ અને ગાંધીનગર બાદ હવે ડાયમંડ સિટી સુરત [Surat] પણ મેટ્રો રેલના નકશા પર ચમકવા જઈ રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ [GMRC] દ્વારા સુરતમાં ડ્રીમ સિટી અને અલથાણ ટેનામેન્ટ વચ્ચેના 8.5 કિલોમીટર લાંબા રૂટ પર મેટ્રોનું પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રાયલ રન સફળ રહ્યા બાદ ટૂંક…

Read More
Gujarat Local Body Election 2026

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મતદાન પહેલા જ ભાજપનો કેસરીયો લહેરાયો, 700 જેટલી બેઠકો પર નિર્વિરોધ વિજય

Gujarat Local Body Election 2026: વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીની સેમીફાઈનલ ગણાતી ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં [Local Body Elections] ભારતીય જનતા પાર્ટીએ મતદાન પહેલા જ મોટો વિજય હાંસલ કર્યો છે. પાંચ વર્ષ અગાઉ 262 બેઠકો બિનહરીફ થઈ હતી, પરંતુ આ વખતે આ આંકડો સીધો 700ને પાર પહોંચી ગયો છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના [State Election Commission…

Read More
Vadodara Mask Man Protest

વડોદરામાં ‘માસ્કમેન’નો ક્રાંતિકારી વિરોધ: ભાજપના ઉમેદવાર નીતિન ડોંગાની મુશ્કેલી વધી, ધમકી આપતો ઓડિયો વાયરલ

Vadodara Mask Man Protest: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી [Local Body Elections] અંતર્ગત ભાજપ [BJP], કોંગ્રેસ [Congress] અને આમ આદમી પાર્ટી [AAP] વચ્ચે જંગ જામ્યો છે. આ રાજકીય ખેંચતાણ વચ્ચે વડોદરાના [Vadodara] વોર્ડ નં. 10 માં ‘માસ્કમેન’ (Mask Man) ના અનોખા વિરોધે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ભાજપના ઉમેદવાર નીતિન પટેલ ઉર્ફે નીતિન ડોંગા [Nitin Donga]…

Read More
Isha Pandya

લંડનમાં આણંદની દીકરીનો ડંકો: વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઈશા પંડ્યાને એનાયત થઈ ડિગ્રી

Isha Pandya : ગુજરાત અને ખાસ કરીને ચરોતર પંથક માટે વધુ એક અત્યંત ગૌરવની ક્ષણ સામે આવી છે. આણંદની દીકરીએ સાત સમંદર પાર વિદેશી ધરતી પર પોતાની શૈક્ષણિક સિદ્ધિઓનો ડંકો વગાડીને દેશ અને પોતાના વતનનું નામ રોશન કર્યું છે. Isha Pandya : ડિગ્રી મેળવી લંડન સ્થિત ઐતિહાસિક અને પ્રખ્યાત સેન્ટ મેરીલેબોન પેરિસ ચર્ચ (St Marylebone…

Read More
Kheda Love Jihad :

ખેડામાં લવ જેહાદ અને સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના: 9 વિધર્મીઓ સામે ફરિયાદ, 8 ઝડપાયા

Kheda Love Jihad : ખેડા જિલ્લામાંથી એક હચમચાવી મુકનાર અને અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ‘લવ જેહાદ’ ના નામે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને 9 જેટલા વિધર્મી શખ્સોએ છેલ્લા ત્રણ વર્ષથી તેના પર વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે. Kheda Love Jihad:  3 વર્ષ સુધી કરાઈ બ્લેકમેલ મળતી માહિતી મુજબ, મુખ્ય આરોપી પરવેઝ…

Read More
ખેડા જિલ્લા પંચાયત ચૂંટણી :

ખેડામાં ખેલાશે ત્રિપાંખિયો મહાસંગ્રામ! ભાજપ-કોંગ્રેસ સામે ‘આપ’ મેદાને, તમામ 42 બેઠકોના ઉમેદવારોનું લિસ્ટ જુઓ

ખેડા જિલ્લા પંચાયત ચૂંટણી : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ખેડા જિલ્લા પંચાયતની 42 બેઠકો માટે આ વખતે ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે સીધો અને રસપ્રદ ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારવાની કવાયત તેજ કરી દીધી છે,…

Read More
mehmadabad Congress Defection

ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો! મહેમદાવાદ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

mehmadabad Congress Defection : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ખેડા જિલ્લાના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ગઢ ગણાતા મહેમદાવાદમાં મોટું ગાબડું પડ્યું છે, જેના કારણે કોંગ્રેસનું સ્થાનિક સંગઠન સાવ નબળું પડી ગયું છે. mehmadabad Congress Defection : તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખે પકડ્યો કમળનો સાથ પ્રાપ્ત વિગતો અનુસાર, મહેમદાવાદ…

Read More
Gujarat Local Election Suo Moto

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકશાહીના મૂલ્યોનું ચીરહરણ: હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુઓમોટો સંજ્ઞાન લેશે?

Gujarat Local Election Suo Moto: ગુજરાતમાં હાલમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં [Local Body Elections] જે પ્રકારે લોકશાહીના પવિત્ર મૂલ્યોનું પતન થઈ રહ્યું છે, તેનાથી સામાન્ય જનતામાં ભારે રોષ અને ન્યાયતંત્ર પ્રત્યે આશા જાગી છે. એક સમય હતો જ્યારે ગુજરાત હાઈકોર્ટ [Gujarat High Court] અખબારી અહેવાલો કે સામાન્ય નાગરિકની વેદના જોઈને સ્વતઃ સંજ્ઞાન (સુઓમોટો) [Suo…

Read More
Rajkot Political History

રાજકોટનો એ ઐતિહાસિક જંગ: જ્યારે પક્ષપલ્ટા સામે ચીમનભાઈ શુક્લના 21 દિવસના ઉપવાસે દિલ્હી હચમચાવ્યું હતું

Rajkot Political History: ગુજરાતના સાંપ્રત રાજકારણમાં જ્યારે ‘બિનહરીફ’ [Unopposed] થવાની હોડ જામી છે અને પક્ષપલ્ટાને [Defection] સિદ્ધિ ગણવામાં આવે છે, ત્યારે રાજકોટના ઈતિહાસનું એક સોનેરી પાનું યાદ કરવું પ્રસ્તુત છે. આજથી બરાબર 45 વર્ષ પહેલાં, લોકશાહીના મૂલ્યોની રક્ષા કાજે રાજકોટની ધરતી પર એક એવી લડત લડાઈ હતી જેણે દેશના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતરવા મજબૂર કર્યા…

Read More
Fake Ghee Factory Raid Surat

સુરતમાં એસઓજીનું [SOG] ઓપરેશન શુદ્ધિ: સચિન જીઆઈડીસીમાં કેમિકલયુક્ત નકલી ઘી બનાવતું નેટવર્ક ઝડપાયું

Fake Ghee Factory Raid Surat: સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ [SOG] શાખાએ ‘ઓપરેશન શુદ્ધિ’ અંતર્ગત સચિન જીઆઈડીસીમાં [Sachin GIDC] મોટો દરોડો પાડીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી નકલી ઘી બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. સબકા ફૂડ્સ [Sabka Foods] નામની આ ફેક્ટરીમાં ‘વિદુર ગાયનું ઘી’ અને ‘શુદ્ધ દેશી ઘી’ ના નામે હાનિકારક કેમિકલ અને પામોલિન તેલ…

Read More