Gujarat Monsoon update: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત: 12 જૂનથી વરસાદી માહોલની અપેક્ષા

Gujarat Monsoon update: ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં રાજ્યમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં પવન ચાલી રહી છે. આવતી કાલથી આગલા એક સપ્તાહ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે, પરંતુ હજુ સુધી કોઈ પણ મોન્સૂન સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્રિય નથી. હાલ ભેજની ઉપસ્થિતિને કારણે વરસાદ વરસતો રહ્યો છે….

Read More

Gopal Italia BJP Allegation: વિસાવદર પેટાચૂંટણીમાં BJP પર ગોપાલ ઇટાલિયાનો ભારે આક્ષેપ, ફરિયાદ નોંધાઈ

Gopal Italia BJP Allegation: વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી દરમ્યાન તણાવ ભર્યું માહોલ જોવા મળ્યો છે. આ મામલે આપ પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભાજપના સમર્થકોએ પથ્થરમારો અને ગાળાગાળી કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. વિસાવદરના જીવા પરામાં યોજાયેલી સભામાં શહેર સેવક કમલેશ રીબડીયાના પુત્ર અક્ષય અને અન્ય નગર સેવક રમીજ મેતરના ભાઈ નાસીર દ્વારા આ હુમલાની કૌભાંડ…

Read More
ગુજરાત સરકાર

ગુજરાત સરકારે 149 નગરપાલિકાઓને રોડ રિપેરિંગ માટે 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી

ગુજરાત સરકાર-   ગુજરાત સરકારે ચોમાસાની ઋતુ પહેલાં રાજ્યની 149 નગરપાલિકાઓના રસ્તાઓના રિપેરિંગ અને રિસરફેસિંગ માટે 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છેગુજરાત સરકારે ચોમાસાની ઋતુ પહેલાં રાજ્યની 149 નગરપાલિકાઓના રસ્તાઓના રિપેરિંગ અને રિસરફેસિંગ માટે 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી આ ગ્રાન્ટને…

Read More
મહેમદાવાદમાં બૂટલેગરો બેફામ

મહેમદાવાદમાં બૂટલેગરો બેફામ,ખુલ્લેઆમ કરી રહ્યા છે ઇંગ્લિશ દારૂનો ધંધો?

મહેમદાવાદમાં બૂટલેગરો બેફામ- ખેડા જિલ્લાના મહેમદાવાદ દેશી દારૂના એપીસેન્ટર તરીકે જાણીતું છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર બોરીરોજી વિસ્તારમાં આજે પણ દેશી દારૂની ભઠ્ઠીઓ આજેપણ ધમધમી રહી છે, હવે બૂટલેગરો વિદેશી દારૂ (ઇંગ્લિશ દારૂ)નું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. વેરાઇ માતા અને ખાત્રેજ દરવાજા જેવા વિસ્તારોમાં આ ગેરકાયદેસર ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. અહીં બૂટલેગરો હોલસેલ…

Read More

વડોદરા જિલ્લા કોર્ટમાં ચોંકાવનારી ઘટના,મહિલા PIએ વકીલને માર્યો લાફો

પોલીસ ઇન્સ્પેક્ટર સી. એચ. આસુંદ્રા – ગુજરાતના વડોદરા જિલ્લા કોર્ટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સી. એચ. આસુંદ્રા પર અમદાવાદના વકીલ શેખ મહમૂદ આદિલને કોર્ટ પરિસરમાં લાફો મારવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ. કે. શાહની કોર્ટમાં બની હતી, જેના સાક્ષી ન્યાયાધીશ, કોર્ટ…

Read More

અમદાવાદની જેનેવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

જેનેવા લિબરલ સ્કૂલને ધમકી – અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલી જેનેવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇમેલ મળતાં પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. શાળાના ઇમેલ આઈડી પર આવેલા આ ધમકીભર્યા મેસેજને કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. શાળા તંત્રે તાત્કાલિક પોલીસને જાણ કરી, જેના પગલે ઘટનાસ્થળે પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ ડિસ્પોઝલ…

Read More

ગુજરાત મુસ્લિમ સેવા સમાજે ખેડા જિલ્લા DSP રાજેશ ગઢીયા સાથે મુલાકાત કરી, પશુ હેરફેરમાં કનડગત રોકવા કરાઇ રજૂઆત

ગુજરાત મુસ્લિમ સેવા સમાજ – બકરી ઈદ 2025 નિમિત્તે ગુજરાતમાં પશુઓની હેરાફેરી દરમિયાન અસામાજિક તત્વો દ્વારા થતી મારપીટ અને હેરાનગતિના મુદ્દે ગુજરાત મુસ્લિમ સેવા સમાજે ખેડા જિલ્લાના ડીએસપી રાજેશ ગઢીયા સાથે શુભેચ્છા મુલાકાત કરી અને આ અંગે રજૂઆત કરી. આ મુલાકાત તા. 2 જૂન, 2025ના રોજ સોમવારે યોજાઈ હતી, જેમાં સમાજે પશુ હેરાફેરી દરમિયાન બિનજરૂરી…

Read More

નડિયાદ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું કરાયું આયોજન

વેલ્ફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી નડિયાદ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25ની વાર્ષિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય “તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના દરેક તાલુકામાંથી ધોરણ 10થી લઈને અનુસ્નાતક સ્તર સુધીની પરીક્ષામાં પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. એન્જિનિયરીંગ, ડોકટર, અને ચાર્ટડ એકાઉન્ટની પરીક્ષામાં ઉતર્ણી…

Read More

ગુજરાતમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળ,અમદાવાદમાં મહિલાનું મોત

ગુજરાતમાં કોરોનાના કેસ- ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જે રાજ્યના નાગરિકો અને સ્વાસ્થ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, ગુજરાતમાં હાલ 320 એક્ટિવ કોરોના કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્ય દેશમાં કેરળ (1400 કેસ), મહારાષ્ટ્ર (485 કેસ), અને દિલ્હી (436 કેસ) બાદ ચોથા ક્રમે છે. અમદાવાદમાં…

Read More

મહેમદાવાદ સર્વોદય કો-ઓપરેટિવ સોસાયટી એટલે વિશ્વાસ અને સેવાનું પ્રતીક

મહેમદાવાદ સર્વોદય કો-ઓપરેટિવ સોસાયટી એ પોતાની વિશ્વસનીયતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા એક આગવું સ્થાન હાંસલ કર્યું છે. આ સોસાયટી એવી આર્થિક સંસ્થા છે જે નાગરિકોના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે અવિરત કાર્યરત છે. પોતાની પારદર્શક કામગીરી અને ગુણવત્તાયુક્ત સેવાઓના કારણે આ સોસાયટી મહેમદાવાદના લોકોના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે. આર્થિક સશક્તિકરણનું કેન્દ્ર મહેમદાવાદ સર્વોદય…

Read More