
ગાંધીનગર નભોઈ નર્મદા કેનાલમાં કાર ખાબકતા ત્રણ લોકોના મોત, અકસ્માત કે આત્મહત્યા!
નભોઈ નર્મદા કેનાલ: ગાંધીનગરના નભોઈ નજીક નર્મદા કેનાલમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે, એક કાર કેનાલમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન કારમાંથી ત્રણ વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં એક યુવતી સહિત ત્રણ યુવાનોના…