ઉનામાં હૃદયદ્રાવક અને કાળજું કંપાવતી ઘટના: માતાની નજર સામે જ સિંહ 4 વર્ષની બાળકીને ફાડી ખાધી
Una Lion Attack : ગીરના પ્રવેશદ્વાર ગણાતા ઉના (Una) તાલુકાના ડમાસા (Damasa) ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. રાત્રિના અંધારામાં વાડી વિસ્તારમાં સૂતેલા એક પરિવાર પર વનરાજે એવી તરાપ મારી કે એક લાચાર માતાએ પોતાની વહાલસોયી દીકરીને ગુમાવવાનો વારો આવ્યો છે. એક ખૂંખાર Lion (સિંહ) રાતના સમયે 4 વર્ષની માસૂમ…

