અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન ક્રેશની તમામ મોટી અપડેટ
અમદાવાદ પ્લેન ક્રેશ-અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઈન્ડિયાનું લંડન જતું વિમાન (AI-171) ટેકઓફ દરમિયાન ક્રેશ થયું છે. આ ઘટના બપોરે 1:38 વાગ્યે ટેકઓફ બાદ 1:40 વાગ્યે મેઘાણીનગરના ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં બની. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો અને ટેક્નિકલ ખામીને કારણે વિમાન સિવિલ હોસ્પિટલની રહેણાંક ઈમારત ‘અતુલ્યમ’ સાથે…

