ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં ભારે હિંસા, બે જૂથ વચ્ચે પથ્થરમારો,વાહનોમાં આગચંપી
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં સોમવારે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર પર આ બંને જૂથો સામસામે આવી ગયા હતા. થોડી જ વારમાં બંને જૂથો વચ્ચે પથ્થરમારો અને આગચંપી શરૂ થઈ ગઈ. પથ્થરમારાની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં પોલીસ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે…

