AIMIMના ઓવૈસીએ પ્રસાદ મામલે BJP પર કર્યા આકરા પ્રહાર, અમરનાથ યાત્રાના પ્રસાદ મામલે કરી આ મોટી વાત!

ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા માર્ગ પર દુકાનો આગળ નામ લખવાના નિર્ણય પર હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે મોટો હુમલો કર્યો છે. સરકારના નિર્ણયને બંધારણ વિરુદ્ધ ગણાવતા તેમણે કહ્યું કે રાજ્યની યોગી સરકાર ધર્મના આધારે રાજ્યનું વિભાજન કરી રહી છે. જ્યાં ભાજપને ફાયદો થાય છે ત્યાં તે વિશ્વાસ ભૂલી જાય છે.  સરકાર દ્વારા જાણી…

Read More
TMC Kunal Ghosh

બંગાળમાં ભાજપના બે સાંસદો TMCમાં જોડાશે,આ વરિષ્ઠ નેતાએ કર્યો મોટો દાવો

TMCના વરિષ્ઠ નેતા કુણાલ ઘોષના દાવો કર્યો છે ભાજપના બે સાંસદો 21 જુલાઈએ ટીએમસીમાં સામેલ થવા જઈ રહ્યા છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે 21 જુલાઈએ યોજાનારી શહીદ દિવસની ઉજવણી દરમિયાન ભાજપના બે સાંસદોએ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઘોષે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી તમામ…

Read More
Parliament

સંસદના ચોમાસુ સત્રમાં સરકાર લાવશે આ 6 નવા બિલ,જાણો તેના વિશે

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર કુલ 6 નવા બિલ લાવવા જઈ રહી છે. અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર ચોમાસુ સત્રમાં કુલ 6 નવા બિલ રજૂ કરશે, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદામાં સુધારો કરવા માટેનું બિલ  સામેલ છે. ફાઇનાન્સ બિલ ઉપરાંત, સરકારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વ્યવસાય કરવાની સરળતા માટે સક્ષમ જોગવાઈઓ પ્રદાન કરવા માટે એરક્રાફ્ટ એક્ટ 1934 ને…

Read More