મહિલા T20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ફાઇનલમાં પહોંચી
ન્યૂઝીલેન્ડે ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ માટે ટિકિટ બુક કરી લીધી છે. બીજી સેમીફાઈનલ મેચમાં કિવી ટીમે વેસ્ટ ઈન્ડિઝને 8 રનથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 128 રન બનાવ્યા હતા, જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 120 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડે 14 વર્ષ બાદ…

