Allu Arjun

Allu Arjun: પાંચ વર્ષ પછી બદલાશે ‘પુષ્પ રાજ’ની સ્ટાઈલ, ટૂંક સમયમાં નવા લુકમાં ફોટો શેર કરશે

Allu Arjun: અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ તાજેતરમાં બ્લોકબસ્ટર જાહેર થઈ છે. તાજેતરના અહેવાલો અનુસાર, અભિનેતા લગભગ પાંચ વર્ષ તેના પાત્રને સમર્પિત કર્યા પછી ફિલ્મમાં એક નવો દેખાવ રજૂ કરવા જઈ રહ્યો છે. ફિલ્મની સફળતા બાદ તેણે પોતાની લાંબી દાઢી અને વાળ કાપી નાખ્યા છે. નવા લુક પર ટૂંક સમયમાં પડદો ઉંચકાશે Allu…

Read More

Flashback Gujarat: ગુજરાતની 2024ની ઘટના પર એક નજર

Flashback Gujarat – 2024નું વર્ષ હવે ગણતરીના કલાકોમાં વિદાય લઇ લેશે,આ 2024ના વર્ષમાં ગુજરાતમાં અનેક ઘટનાઓ ઘટી તેની એક ઝલક અહીંયા રજૂ કરી છે.રાજ્યમાં ખ્યાતિ કાંડએ ખુબ ચર્ચા જગાડી, કૌભાંડ આચરીને અનેક સ્વસ્થ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા,એના સહિત રાજકિય, સામાજિકની અનેક ઘટનાઓ ઘટી છે, જાણો 2024ની સારી નરસી ઘટના વિશે. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ Flashback…

Read More
Train will start between Ahmedabad and Ambaji

શ્રદ્વાળુો માટે સારા સમાચાર, અમદાવાદથી અંબાજી વચ્ચે ટ્રેન સેવા શરૂ કરાશે!

Train will start between Ahmedabad and Ambaji -શક્તિપીઠ અંબાજી જવા માંગતા હજારો પ્રવાસીઓ માટે એક નવી સુવિધા ઉપલબ્ધ થવા જઇ રહી છે. હાલમાં અમદાવાદથી અંબાજી જવા માટે માત્ર રસ્તો (રોડ) જ ઉપલબ્ધ છે, પરંતુ હવે આ પવિત્ર સ્થળ પર રેલવે નેટવર્કથી પણ પહોચી શકાશેઆ સમય દરમિયાન, હવે અમદાવાદથી 183 કિલોમીટર દૂર આવેલ અંબાજી સુધી ટ્રેન…

Read More
Pradhan Mantri Ujjwala Yojana

Pradhan Mantri Ujjwala Yojana: મફત ગેસ સિલિન્ડર કેવી રીતે મળે? સંપૂર્ણ અરજી પ્રક્રિયા અને માહિતી જાણો!

Pradhan Mantri Ujjwala Yojana: આપણા દેશમાં સરકાર દ્વારા અનેક પ્રકારની લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જો તમે પણ કોઈપણ યોજના માટે પાત્ર છો તો તમે તે યોજનામાં જોડાઈને લાભ મેળવી શકો છો. ઉદાહરણ તરીકે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના નામની એક યોજના છે જે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અને હાલમાં મોટી…

Read More
Wolf population in Gujarat

Wolf population in Gujarat- ગુજરાતમાં જાણો વરૂઓની કેટલી છે વસ્તી, ભાવનગરમાં સૌથી વધારે!

Wolf population in Gujarat –  ગુજરાતમાં 13 જિલ્લાઓમાં ફેલાયેલા 222 વરુઓનું ઘર છે જેમાં ભાવનગરમાં સૌથી વધુ સંખ્યા (80) છે. ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરાયેલા વુલ્ફ પોપ્યુલેશન સર્વે 2023ના અંતે આ આંકડાઓ બહાર આવ્યા છે. Wolf population in Gujarat- વરુઓની વધુ સંખ્યા ધરાવતા અન્ય જિલ્લાઓમાં નર્મદા (39), બનાસકાંઠા (36), સુરેન્દ્રનગર (18), અને જામનગર અને…

Read More
Job announcement in Babasaheb Ambedkar Open University

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં વિવિધ પદ માટે ભરતીની જાહેરાત

Job announcement in Babasaheb Ambedkar Open University- અમદાવાદમાં સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સંસ્થા એ આ ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. તમામ ઉમેદવારો માટે આ મોકો છે, જેમાં…

Read More
44 year old temple found in Moradabad

હવે મુરાદાબાદના મુસ્લિમ વિસ્તારમાં મળી આવ્યું 44 વર્ષ જૂનું મંદિર

44 year old temple found in Moradabad- સંભલ, વારાણસી, બુલંદશહર બાદ હવે મુરાદાબાદમાં 44 વર્ષથી બંધ ગૌરી શંકર મંદિર મળી આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ગર્ભગૃહનું ખોદકામ કર્યું ત્યારે શિવલિંગ અને અનેક તૂટેલી મૂર્તિઓ કાટમાળ નીચે દટાયેલી મળી આવી હતી, જેને બહાર કાઢવામાં આવી છે. મંદિરની સફાઈ કર્યા બાદ તેમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. મુરાદાબાદમાં…

Read More

યમનમાં ભારતીય નર્સને મોતની સજા ફટકારવામાં આવી,જાણો ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યું!

Indian nurse sentenced to death in Yemen –   લાંબા સમયથી ગૃહયુદ્ધની ઝપેટમાં રહેલા દેશ યમનમાંથી ભારત વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. યમનમાં એક ભારતીય નર્સને મોતની સજા ફટકારવામાં આવી છે. કેરળ સ્થિત ભારતીય નર્સ નિમિષા પ્રિયાને યમનના નાગરિકની કથિત રીતે હત્યા કરવા બદલ મોતની સજા આપવામાં આવી છે. હવે ભારત સરકારના વિદેશ મંત્રાલયે…

Read More
Bangladesh on the path of extremism

બાંગ્લાદેશ કટ્ટરપંથીના રાસ્તે, નવા વર્ષે કરશે બંધારણ ખતમ કરવાની જાહેરાત!

Bangladesh on the path of extremism – નવા વર્ષ 2025ને આવકારવા માટે સમગ્ર વિશ્વમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વાતાવરણ અલગ છે. અહેવાલો અનુસાર, આજે એટલે કે 31મી ડિસેમ્બરે બાંગ્લાદેશમાં શેખ મુજીબર રહેમાનના સમયમાં 1972માં બનેલા બંધારણને ખતમ કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. આ સિવાય રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ…

Read More
Successful test of Spadex mission

ISRO એ નવા વર્ષ પહેલા અવકાશમાં ઇતિહાસ રચ્યો, Spadex મિશનનું સફળ પરીક્ષણ

Successful test of Spadex mission-  ભારતીય અવકાશ સંસ્થા ISRO એ તેના નવા મિશન PSLV રોકેટ દ્વારા હાથ ધરવામાં આવનાર ‘સ્પેસ ડોકિંગ પ્રયોગ’ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. લોન્ચિંગ શ્રીહરિકોટાથી બરાબર 10 વાગ્યે કરવામાં આવ્યું હતું. આ મિશનને સ્પાડેક્સ નામ આપવામાં આવ્યું છે. ઈસરોએ લોન્ચિંગ બાદ એક નિવેદનમાં કહ્યું કે આ મિશન ભારતના સ્પેસ મિશનમાં એક સીમાચિહ્નરૂપ…

Read More