weight gain tips

weight gain tips : સાવ દૂબળા લોકો માટે વજન વધારવાની 5 અમેઝિંગ ટિપ્સ

weight gain tips : જેમ ઘણા લોકો મોટાપાથી પરેશાન છે, તેમ ઘણા લોકો પોતાના દૂબળાપણાને કારણે તકલીફમાં હોય છે. જો તમારું વજન બહુ ઓછું છે, તો આ ચિંતાનો વિષય બની શકે છે. ઓછું વજન તમને ઘણા આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં મુકલી શકે છે. તમારા શરીરનું યોગ્ય વજન હોવું ખૂબ જ જરૂરી છે. જો તમારું વજન ઓછું…

Read More
Fuel Surcharge Reduced

Fuel Surcharge Reduced : રાજ્યના નાગરિકો માટે ખુશીના સમાચાર, વીજળી થશે સસ્તી

Fuel Surcharge Reduced : ગુજરાત સરકારે ‘સુશાસન દિવસ’ના અવસરે ફ્યૂઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કર્યો છે. ઓક્ટોબર 2024થી ડિસેમ્બર 2024ના ગાળામાં આ ઘટાડો લાગુ રહેશે અને રાજ્યના 1.75 કરોડ વીજ ગ્રાહકોને લાભ આપશે. આ નિર્ણયની ઊર્જામંત્રી કનુ દેસાઈએ જાહેરાત કરી છે. જો 100 યુનિટ વીજળીનો ઉપયોગ થાય છે, તો હાલના દરે ફ્યૂઅલ સરચાર્જ ₹2.85 પ્રતિ…

Read More
Bank locker

બેંક લોકરમાંથી સામાન ચોરી કે ગુમ થાય તો તમને કેટલું વળતર મળશે!જાણો તમામ બાબતો

Bank locker-  ઘરેણાં, કિંમતી દસ્તાવેજો, જૂની કિંમતી ચીજવસ્તુઓ વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ છે, જે ઘરમાં રાખવામાં આવે તો ચોરી થવાની સંભાવના રહે છે. આવી સ્થિતિમાં લોકો તેને બેંક લોકરમાં રાખે છે. બેંકો તેમના ગ્રાહકોને કેટલાક શુલ્ક સાથે લોકર આપે છે, જેમાં તેઓ તેમની કિંમતી વસ્તુઓ રાખે છે. બેંકો ક્યારેય પૂછતી નથી કે તમે તમારા…

Read More
જુહાપુરાના માફિયા બિલ્ડરો

જુહાપુરાના માફિયા બિલ્ડરોએ ઇસ્લામની આ વાતો અનિવાર્યપણે જાણવી જોઇએ!

જુહાપુરાના માફિયા બિલ્ડરો –  આજના માહોલમાં માફિયા બિલ્ડરો પૈસા કમાવવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખુલ્લેઆમ છેતરી રહ્યા છે, તેમની જીવનભરની કમાણીના રુપિયા જુઠ બોલીને પડાવી લે છે. અમદાવાદના સરખેજવિસ્તારના ટીપી 85 રોડ સામે કેનાલ પાસે સરકારની જમીન,નદીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને લોકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરી રહ્યા છે. જે સારી વાત નથી,…

Read More
સાત્વિક મહોત્સવ

અમદાવાદમાં સાત્વિક મહોત્સવ યોજાશે,વિસરાતી વાનગીઓનો સ્વાદ માણી શકશો! આ તારીખથી શરૂ થશે

સાત્વિક મહોત્સવ-  આજના આધુનિક સમયમાં શહેરમાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ ફૂડનો આનંદ માણવા માટે લોકો ઉત્તેજિત રહેતા હોય છે. આ જ ભાવનાને ધ્યાનમાં રાખીને, સૃષ્ટિ સંસ્થા દ્વારા અમદાવાદના સોલા એસ.જી. હાઈવે પર આવેલી શ્રી ભાગવત વિદ્યાપીઠ પરિસરમાં સાત્વિક મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં, તમને વિસરાતી વાનગીઓના સ્વાદનો આનંદ માણવાની સાથે સાથે, પ્રાકૃતિક…

Read More
There is not a single airport in five countries

દુનિયાના આ પાંચ દેશમાં એરર્પોટ એક પણ એરપોર્ટ નથી,જાણો મુસાફરો કેવી રીતે પહોંચે છે!

  There is not a single airport in five countries – શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ દેશમાં એરપોર્ટ ન હોય તો લોકો ત્યાં કેવી રીતે પહોંચશે? દુનિયામાં કેટલાક એવા અનોખા દેશ છે જ્યાં એક પણ એરપોર્ટ નથી. આ દેશોમાં નાનું કદ અથવા મુશ્કેલ ભૌગોલિક સ્થાન છે, જે એરપોર્ટ બનાવવામાં મુખ્ય અવરોધ બની…

Read More
British visa

British visa: બ્રિટનમાં અભ્યાસ અને કામ કરવા જતા ભારતીયો માટે ખાસ સમાચાર,જાન્યુઆરીથી નવા વિઝા નિયમો લાગુ થશે

British visa – આવતા વર્ષે એટલે કે 2025માં બ્રિટનમાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહેલા અથવા નોકરી શોધી રહેલા ભારતીયો માટે મહત્વના સમાચાર છે. હવે તમારે બ્રિટન જવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. તેનું કારણ એ છે કે નવા વર્ષથી બ્રિટિશ સરકારે સ્ટુડન્ટ અને વર્ક વિઝા માટે માસિક ખર્ચની મર્યાદા વધારી દીધી છે. જાન્યુઆરી 2025 થી,…

Read More
CISF

CISFમાં હવે પસંદગી મુજબની પોસ્ટિંગ મળશે, પ્રથમ વખત HR નીતિમાં થયો મોટો ફેરફાર!

CISF દેશની ટોચની સુરક્ષા એજન્સીમાં સામેલ છે, જે દેશની સંસદથી લઈને એરપોર્ટ અને ઔદ્યોગિક મિલકતો સુધી દરેક વસ્તુને સુરક્ષા પૂરી પાડે છે. CISF ફોર્સ માટે નવી HR પોલિસી લઈને આવ્યું છે, જેમાં મહિલા દળના કર્મચારીઓને પોસ્ટિંગથી લઈને ઘણી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. સીઆઈએસએફના ઈતિહાસમાં પ્રથમ વખત પસંદગી આધારિત પોસ્ટિંગની રજૂઆત કરવામાં આવી રહી છે….

Read More

બોલિવૂડના પ્રખ્યાત દિગ્દર્શક શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બોલિવૂડના જાણીતા નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન થયું છે. તેઓ 90 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા. જાણકારી અનુસાર, તેમને 1976માં પદ્મશ્રી અને 1991માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમની પુત્રી પિયા બેનેગલે મીડિયામાં તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. Director and screenwriter #ShyamBenegal passes away at 90. He breathed his last at 6.30 pm…

Read More
Garbage dumping site from Makatpura

મકતપુરા વોર્ડમાંથી કચરાની ડમ્પિંગ સાઇટ રદ કરવાની કરાઇ માંગ,આંદોલનની ચીમકી

Garbage dumping site from Makatpura – અમદાવાદના મુસ્લિમ વિસ્તાર મકતપુર વોર્ડમાં કચરાના ડમ્પની કામગીરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન ફરી એકવાર ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરતા AMCના વિરોધપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ અને મકતપુરા વોર્ડના સ્થાનિક કોર્પેરેટર હાજીભાઇએ આનો સખત વિરોઘ કર્યો હતો . મકતમપુરાના ગ્યાસપુર મેટ્રો સ્ટેશન સામે કચરાની ડમ્પિંગ સાઇટ  બનાવવા કોર્પોરેશને કવાયત હાથ ધરી…

Read More