Youtube action

હવે Youtube આવા વીડિયો અપલોડ કરનાર સામે લેશે પગલાં

Youtube action –   યુટ્યુબ પર દરરોજ લાખો વીડિયો શેર કરવામાં આવે છે. કેટલાક સારા છે, કેટલાક ખરાબ છે, કેટલાક સાચા છે અને કેટલાક ખોટા છે, પરંતુ હવે યુટ્યુબ પર મનમાની કરવી મોંઘી સાબિત થઈ શકે છે. હવે યુટ્યુબે તેની પોલિસી બદલી છે. YouTube પર એવા ઘણા વીડિયો શેર કરવામાં આવ્યા છે જે ક્લિકબાઈટ છે અથવા…

Read More
accident between bus and truck in Brazil

બ્રાઝિલમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 22 લોકોના મોત

accident between bus and truck in Brazil – બ્રાઝિલમાં એક અકસ્માતમાં 22 લોકોના મોત થયા છે. મિનાસ ગેરાઈસ રાજ્યમાં હાઈવે પર આ અકસ્માત થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. રેસ્ક્યુ ટીમ અને ફાયર વિભાગની…

Read More
Hindu priest murdered in Bangladesh

બાંગ્લાદેશમાં હિંદુ પૂજારીની બેરેહમીથી હત્યા કરાઇ હત્યા, સરકારની મૂક સંમતિ!

Hindu priest murdered in Bangladesh – બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અટકવાનો નામ નથી લઈ રહ્યો. અહેવાલો અનુસાર, બાંગ્લાદેશના કાશિમપુર સેન્ટ્રલ સ્મશાનગૃહમાં સ્થિત મંદિરમાં માત્ર પૂજારીની જ નિર્દયતાથી હત્યા કરવામાં આવી અને મંદિરને પણ લૂંટવામાં આવ્યું હતું. ઇસ્કોનના કોલકાતા યુનિટે શનિવારે બાંગ્લાદેશના નાટોરમાં સ્મશાનભૂમિ મંદિરમાં ઉગ્રવાદીઓ દ્વારા હિન્દુ પૂજારીની ‘હત્યા’ની નિંદા કરી હતી. તમને જણાવી દઈએ…

Read More
Chanakya Niti

Chanakya Niti: 2025માં સફળતાની સીડીઓ ચઢવા માટે આચાર્ય ચાણક્યના 5 ઉપદેશ

Chanakya Niti: આચાર્ય ચાણક્યના કેટલાક ઉપદેશો તમને સફળતાના માર્ગ પર લઈ જઈ શકે છે. આજે અમે તમને આ લેખમાં આવી જ 5 શિખામણો વિશે માહિતી આપીશું. ચાણક્ય નીતિમાં ઘણી એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે જીવનને સફળતાના માર્ગે લઈ જાય છે. આચાર્ય ચાણક્યએ તેમના જીવનના અનુભવોનો ભાવાર્થ કાઢીને નીતિ શાસ્ત્રની રચના કરી હતી. ચાણક્ય…

Read More
devotee's iPhone fell into the donation box

મંદિરની દાન પેટીમાં શ્રદ્વાળુનો IPHONE ભૂલથી પડી ગયો, પરત માંગતા ટ્રસ્ટે આપવાનો કર્યો ઇનકાર

devotee’s iPhone fell into the donation box -ચેન્નાઈમાં એક ભક્તનો આઈફોન ભૂલથી મંદિરની દાનપેટીમાં પડી ગયો. આ પછી, જ્યારે ભક્તે આઇફોન પરત કરવાની વિનંતી કરી, તો તમિલનાડુ હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ વિભાગે ના પાડી દીધી. વિભાગે ભક્તની માંગને ફગાવી દીધી હતી કે તે હવે મંદિરની સંપત્તિ બની ગઈ છે. પોતાની ભૂલ સમજ્યા પછી, દિનેશ…

Read More
International Meditation Day

International meditation day: ધ્યાન શું છે ? ભગવદ્ ગીતામાંથી જાણો ધ્યાન કરવાની રીત અને ફાયદા

International Meditation Day : વિશ્વ ધ્યાન દિવસ 21 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે ભગવદ ગીતા ધ્યાનની પદ્ધતિ અને તેના ફાયદા વિશે શું કહે છે. International Meditation Day વિશ્વ ધ્યાન દિવસ 21 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. વર્ષ 2024 માં વિશ્વ ધ્યાન દિવસની થીમ ‘આંતરિક શાંતિ, વૈશ્વિક સંવાદિતા’ છે. પતંજલિના યોગ સૂત્રથી લઈને ગીતાના ઉપદેશો…

Read More
Hospital in a leafy shed in Mehmadabad

મહેમદાવાદમાં પતરાની શેડમાં હોસ્પિટલ શરૂ કરતા સર્જાયો વિવાદ, વેદ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની તપાસ

  Hospital in a leafy shed in Mehmadabad – ગુજરાતમાં  ખ્યાતિકાંડ બાદ સરકાર એકશનમાં આવી ગઇ છે. મહેમદાવાદના ખાત્રેજ ચોકડી પર વેદ હોસ્પિટલ પર આરોગ્ય વિભાગે અચાનક તપાસ હાથ ધરી હતી. ખાત્રેજ ચોકડી પર આવેલી વેદ હોસ્પિટલ વિવાદમાં આવી ગઇ છે. આ વેદ હોસ્પિટલે પતરાના શેડ હોસ્પિટલમાં શરૂ કરી દીધી જેના લીઘે આરોગ્ય વિભાગે તપાસ…

Read More

સિંગર અભિજીતે મહાત્મા ગાંધીજીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા બતાવ્યા! જાણો

  Abhijeet’s controversial statement – સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ શાહરૂખ ખાન અને સલમાન ખાનની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે. જો કે હવે તે આ બે સ્ટાર્સ માટે ગાતો નથી. તે ઘણી વખત આ બંને સ્ટાર્સ વિરુદ્ધ બોલતો પણ જોવા મળ્યો છે. તેને સલમાન વિશે વાત કરવાનું પણ પસંદ નથી. હવે અભિજીત ફરી એકવાર સમાચારમાં છે. તેણે…

Read More
GST hits the middle class

મીડલ કલાસ પર GSTની માર, હવે પોપકોર્નથી લઇને યુઝ્ડ કાર થશે મોંઘી!

  GST hits the middle class – GST કાઉન્સિલની 55મી બેઠક જેસલમેરમાં શરૂ થઈ છે. આ બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવી શકે છે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ કરી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રિટ (AAC) બ્લોક્સ, જેમાં 50% થી વધુ ફ્લાય એશ હોય છે, તેને HS કોડ 6815 હેઠળ…

Read More
Sesame Seed Jaggery Laddu Recipe

Sesame Seed Jaggery Laddu Recipe: ગોળ અને તલના લાડુ: મકરસંક્રાંતિ માટે પરફેક્ટ રેસીપી

Sesame Seed Jaggery Laddu Recipe: ગોળ અને તલને શિયાળાના સુપરફૂડ કહેવામાં આવે છે. શિયાળામાં તમારા શરીરને ગરમ રાખવા માટે તલ અને ગોળના બનેલા આ લાડુ ચોક્કસ ખાઓ. મકરસંક્રાંતિના દિવસે આ લાડુ ખાવાનું પણ વિશેષ મહત્વ છે. જાણો તલના ગોળના લાડુ બનાવવાની રેસિપી. Sesame Seed Jaggery Laddu Recipe –શિયાળામાં ગરમ ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે….

Read More