ભારતના દિગ્ગજ સ્પિનર અશ્વિને નિવૃતિની કરી જાહેરાત,ઇન્ડિયાની ટીમને ફટકો!

Spinner Ashwin announces retirement :- હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝ રમાઈ રહી છે. ત્રીજી મેચ પૂર્ણ થઈ ગઈ છે અને શ્રેણીમાં હજુ બે મેચ બાકી છે. આ દરમિયાન એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓમાંથી એક રવિચંદ્રન અશ્વિને અચાનક નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાની ઘણી મોટી…

Read More

પાકિસ્તાનની શરણાગતિનો 1971નો ફોટો ક્યાં ગયો? જાણો

Pakistan’s surrender –  સોમવારે, બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની શરણાગતિ દર્શાવતી પેઇન્ટિંગને લઈને સાઉથ બ્લોકમાં આર્મી ચીફની લાઉન્જમાં વિવાદ થયો હતો. પ્રિયંકા ગાંધી સહિત ઘણા વિપક્ષી નેતાઓએ આ પેઈન્ટિંગને ‘સેમી-લેજન્ડરી’ પેઈન્ટિંગ સાથે બદલવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. જો કે હવે ભારતીય સેનાએ આ પેઈન્ટીંગને લઈને સ્પષ્ટતા કરી છે કે 1971ના યુદ્ધની પેઈન્ટીંગ હટાવવામાં આવી નથી,…

Read More
Priyanka Gandhi praised in Pakistan

પાકિસ્તાનમાં પ્રિયંકા ગાંધીની થઇ આ કારણથી પ્રશંસા,જાણો

Priyanka Gandhi praised in Pakistan – વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાની પેલેસ્ટાઈન લખેલી બેગની પાકિસ્તાનમાં પણ ચર્ચા થઈ રહી છે. અહેવાલ છે કે પાકિસ્તાન સરકારના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને ભારતીય સાંસદના વખાણ કર્યા છે. તેણે તો ત્યાં સુધી કહ્યું કે પાકિસ્તાનની સંસદમાં આવી હિંમત કોઈ બતાવી શકે નહીં. પ્રિયંકા ગાંધીની બેગને લઈને ભારતમાં રાજકીય…

Read More
SBI Clerk Job Recruitment

SBIમાં ક્લાર્કની બમ્પર ભરતીની મોટી જાહેરાત, જાણો નોકરીની તમામ માહિતી

SBI Clerk Job Recruitment –   દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ક્લાર્ક માટે મોટી ભરતીની જાહેરાત કરી છે. હા, SBI ક્લાર્ક ભરતી 2024 ની સૂચના બહાર પાડવામાં આવી છે. સત્તાવાર સૂચના સાથે, IBPS એ SBI જુનિયર એસોસિયેટ SBI JA ક્લાર્ક માટે અરજી પ્રક્રિયા પણ શરૂ કરી છે.SBI ક્લાર્ક 2024 માટે અરજી…

Read More
Accident on Bhavnagar Highway

ભાવનગરના હાઇવે પર લક્ઝરી બસ ઊભેલા ડમ્પરમાં ઘૂસી જતાં 6 લોકના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત

Accident on Bhavnagar Highway – આજે મંગળવારની વહેલી સવારે ભાવનગર જિલ્લામાં ત્રાપજ નજીક હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 6 લોકોનાં મોત નીપજ્યાં છે અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત એટલો ગમ્ખવાર હતો એક કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાયો હતો. સુરતથી રાજુલા જઈ રહી ખાનગી લક્ઝરી બસ અને હાઈવે પર ઉભેલો ડમ્પરને…

Read More
કેટરીના

કેટરીના કૈફે સાસુ સાથે શિરડી સાંઈ બાબાના દર્શન કર્યા, જુઓ વીડિયો

બોલિવૂડ અભિનેત્રી અને વિકી કૌશલની પત્ની કેટરિના કૈફ તેની સાસુ સાથે સાંઈ બાબાના દર્શને ગઈ હતી. અભિનેત્રીએ સોમવારે તેની સાસુ અને વિકી કૌશલની માતા વીણા કૌશલ સાથે શિરડી સાંઈ બાબા મંદિરની મુલાકાત લીધી હતી. એક વીડિયોમાં કેટરીના મંદિરમાં આશીર્વાદ લેતી જોવા મળી હતી. કેટરિના કૈફ સફેદ ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.દર્શન કર્યા…

Read More
ઈ-સાક્ષ્ય એપ્લિકેશન

ગુજરાતમાં પંચનામું સીધું કોર્ટમાં જમા કરવા માટે ઈ-સાક્ષ્ય એપ્લિકેશનનો અમલ

ઈ-સાક્ષ્ય એપ્લિકેશન- ભારતીય ન્યાય સંહિતા (BNS)ના નવા ફોજદારી કાયદા હેઠળ, ટેક્નોલોજીનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યો છે. હવે આ કાયદો એફઆઈઆર (પ્રાથમિક તપાસ) થી લઈને ટ્રાયલ સુધીની તમામ કાયદાકીય ચરણોમાં ટેક્નોલોજીની મદદ લે છે, જે ન્યાય પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવામાં સહાયરૂપ બને છે.આ ક્રમમાં ભારત સરકારે ઈ-સાક્ષ્ય એપ્લિકેશન લોન્ચ કરી હતી. ગુજરાત પોલીસ દ્વારા…

Read More
મોંઘવારી ભથ્થું વધાર્યું

ગુજરાત સરકારની મોટી જાહેરાત, કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધાર્યું, પાંચ મહિનાનું એરિયર્સ પણ મળશે

મોંઘવારી ભથ્થું વધાર્યું – વર્ષ 2025 ની શરૂઆત પહેલા ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ વધારો 1 જુલાઈ 2024 થી લાગુ થઈ રહ્યો છે અને તે બાદ, જે કર્મચારીઓ અને પેન્શનરો આ ધોરણ પ્રમાણે પગાર મેળવે…

Read More
MMKSY

MMKSY: મુખ્યમંત્રી મહિલા કિસાન શક્તિકરણ યોજના: ગુજરાતની મહિલા ખેડૂતો માટે સમર્થન અને શક્તિકારક પગલું

MMKSY : મુખ્યમંત્રી મહિલા કિસાન શક્તિકરણ યોજના (MMKSY) ગુજરાત સરકારની એક અગ્રગણ્ય પહેલ છે, જેનો હેતુ છે રાજ્યની મહિલા ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ સાથે જોડાવા અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે સહાયતા પ્રદાન કરવી. આ યોજના મહીલા ખેડૂતો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે, જેથી તેઓ કૃષિ ક્ષેત્રમાં વધુ સક્ષમ બની શકે અને તેમના કુટુંબ…

Read More
Indian citizens died in Georgia

જ્યોર્જિયામાં 11 ભારતીય નાગરિકોના મોત, એમ્બેસીએ જાહેર કર્યું નિવેદન, જાણો કારણ

 Indian citizens died in Georgia –  જ્યોર્જિયાથી ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યોર્જિયાના ગુદૌરી સ્થિત એક હિલ રિસોર્ટમાં અત્યાર સુધીમાં 11 ભારતીય નાગરિકોના મોત થયા છે. ભૂતપૂર્વ સોવિયેત દેશમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પ્રારંભિક અહેવાલો અનુસાર, ઝેરી કાર્બન મોનોક્સાઇડ ગેસના કારણે 11 ભારતીય લોકોના મોત થઈ શકે છે.   Indian citizens…

Read More