IPL 2025 માટે BCCI નો નવો નિયમ: બેટ્સમેન કે બોલર, કોને થશે ફાયદો?
IPL 2025 : આઈપીએલ સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મોટો નિર્ણય લીધો છે. બોર્ડે લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવવાનો અને મેચની બીજી ઇનિંગમાં બીજા બોલનો ઉપયોગ કરવાનો નવો નિયમ રજૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફારો આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝનમાં લાગુ કરવામાં…

