PM Kisan Mandhan Yojana

PM Kisan Mandhan Yojana: ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે મળશે 36 હજાર રૂપિયા, જાણો શું છે સરકારી યોજના

PM Kisan Mandhan Yojana: કેન્દ્ર અને રાજ્ય સરકારો દેશના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત કરવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ઘણી મોટી યોજનાઓ ચલાવી રહી છે. આ શ્રેણીમાં આજે અમે તમને ભારત સરકારની એક ખૂબ જ શાનદાર યોજના પીએમ કિસાન માનધન યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ યોજના ખાસ કરીને દેશના આર્થિક રીતે નબળા…

Read More

મહેમદાવાદના તારલાઓએ શહેરનું ગૌરવ વધાર્યું, મુસ્લિમ એજયુકેશન ગ્રુપ દ્વારા કરાયુ સન્માન

મહેમદાવાદના ફૈઝાન મલેક અને અનશ ભઠિયારાએ શહેરનું ગૌરવ વધારીને માતા-પિતાનું નામ રોશન કર્યું છે. આ બે તારલાઓનું મહેમદાવાદ મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા  સર્વોદય કો,ઓપરેટીવ સોસાયટીમાં શાલ ઓઢાડી અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા,શહેરના મલેકવાડામાં રહેતા ફૈઝાન સુબામીંયા મલેકે તેમના ધ્યેય પ્રાપ્તિ માટે અથાગ મહેનત કરીને  લક્ષને પ્રાપ્ત કરીને CIFSની તમામ પરિક્ષામાં ઉતર્ણી કરીને…

Read More
Amreli letter scandal

Amreli letter scandal : અમરેલી લેટરકાંડમાં હલચલ: પાયલ ગોટી મેડિકલ ચેકઅપથી ઇન્કાર, ધાનાણીના ‘નારી સ્વાભિમાન આંદોલન’ની જાહેરાત

Amreli letter scandal : અમરેલી લેટરકાંડ હવે રાજકારણમાં ગરમાવો લાવી રહ્યું છે. આરોપી પાયલ ગોટીએ પોલીસ દ્વારા માર માર્યાના આક્ષેપ કર્યા બાદ મામલો વધુ ગંભીર બન્યો છે. કૌશિક વેકરિયા અને અન્ય નેતાઓને બદનામ કરવાના કેસમાં પાયલના મેડિકલ ચેકઅપનો વિરોધ થયો છે. આ મામલે SITની રચના થઇ છે, પરંતુ SP કક્ષાના અધિકારીઓ પર આરોપ મૂકાતા હવે…

Read More
HMPV virus

HMPV virus : અમદાવાદમાં HMPVનો ખતરો: શરદી-ખાંસીવાળા બાળકો માટે માસ્ક ફરજિયાત, સ્કૂલો એલર્ટ

HMPV virus : HMPV વાઈરસના વધતા ખતરા વચ્ચે અમદાવાદ અને રાજકોટની કેટલીક સ્કૂલે પોતાનાં સ્તરે પગલાં લેવા શરૂ કરી દીધાં છે. શરદી, ખાંસી અથવા તાવ જેવાં લક્ષણો ધરાવતા વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા પર પ્રતિબંધ મૂકી ને ઘરે રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સ્કૂલમાં લક્ષણો ધરાવતા વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરવા સૂચના આપવામાં આવી રહી છે….

Read More
ભડિયાદ ઉર્સ

અમદાવાદ આરોગ્ય વિભાગે ભડિયાદ ઉર્સ માટે વિવિધ સ્થળો પર આરોગ્ય સેન્ટર કાર્યરત કર્યા

અમદાવાદ  આરોગ્ય વિભાગ દ્વારા ભડિયાદ ઉર્સ મેળામા આવતા લાખો લોકોને આરોગ્યની તફલીક ન પડે તે માટે આરોગ્ય સેન્ટર વિવિધ સ્થળો પર કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ તરફ થી અલગ અલગ જગ્યા પર ધંધુકા ધોલેરા તાલુકા ના નીચે મુજબ ના વિસ્તાર માં કેમ્પ નું આયોજન કરેલ છે. ધંધુકા સર મુબારક દરગાહ ફેદરા બસ…

Read More

Bank of Baroda job: બેંક ઓફ બરોડા બેંકમાં વિવિધ પદો માટે નોકરીની જાહેરાત,આજે જ કરો અરજી!

Bank of Baroda job: અત્યારે વિવિધ બેંકોમાં નોકરીઓ માટે બમ્પર ભરતી કરવામાં આવી રહી છે. બેંક ઓફ બરોડાએ પણ વિવિધ પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડી છે, જેમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની કુલ 1267 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. બેંકે લાયક અને રસ ધરાવતા ઉમેદવારોને ઓનલાઇન અરજીઓ મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. Bank of Baroda job: બેંક…

Read More

શેખ હસીના ભારતમાં જ રહેશે, પ્રત્યાર્પણની માંગ વચ્ચે મોદી સરકારે લીધો આ નિર્ણય

Sheikh Hasina – બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરવામાં આવશે નહીં. ભારત સરકાર તરફથી બાંગ્લાદેશ સરકારને આપેલા પરોક્ષ સંદેશમાં આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ભારત સરકારે બી શેખ હસીનાનો પાસપોર્ટ રદ થવા છતાં તેમના વિઝા લંબાવ્યા છે. ગૃહ મંત્રાલયે શેખ હસીનાને ભારતમાં રહેવા માટે વિઝાની સમયમર્યાદા વધારી દીધી છે. Sheikh…

Read More

Sambhal: અલાહાબાદ હાઈકોર્ટે સંભલમાં હિન્દુ પક્ષને પાઠવી નોટિસ, સુનાવણી નહીં થાય

Sambhal:  સંભલની શાહી જામા મસ્જિદ પર કરાયેલા દાવા અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે નીચલી કોર્ટની સુનાવણી પર રોક લગાવી દીધી છે. આ સાથે હિન્દુ પક્ષકારોને પણ નોટિસ પાઠવવામાં આવી છે.આ કેસમાં તમામ પક્ષકારોએ એક મહિનાની અંદર પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. આગામી સુનાવણી 5 માર્ચે થવાની છે, તે…

Read More

BJPના મંદિર સેલના ઘણા ધર્મગુરૂ AAPમાં જોડાયા, કેજરીવાલ ‘સનાતન સેવા સમિતિ’ બનાવશે!

Sanatan Seva Samiti – દિલ્હી ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. AAPએ બીજેપીના દિલ્હી મંદિર સેલ યુનિટમાં સેંઘ મારી છે . પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે ઘણા ધાર્મિક નેતાઓને આમ આદમી પાર્ટીની સદસ્યતા મેળવીને અને તેમને ભગવા ગમછા પહેરાવીને આવકાર્યા હતા.AAPએ જાહેરાત કરી છે કે તે આજે સનાતન સેવા સમિતિ શરૂ…

Read More

HMPV VIRUS Effect: ગુજરાતમાં માસ્ક અને સેનિટાઇઝરની માંગમાં થયો વધારો!

Demand for masks and sanitizers – કોવીડ-19 પાનડેમિકના સમયગાળા દરમિયાન, હેન્ડ સેનીટાઈઝર અને ફેસ માસ્ક જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ફેરવાયા હતા. મેડિકલ સ્ટોર્સ પર સેનીટાઈઝર અને માસ્કનો સ્ટોક ખૂટી પડયો હતો. હવે, ભારતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ના કેસ નોંધાયા છે અને તેની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદમાં પણ આ વાયરસનો એક કેસ નોંધાયો છે. લોકોની…

Read More