જામીઆ પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં પ્રોજેકટ એક્ઝિબેશન યોજાયો

જામીઆ  પ્રી-પ્રાઇમરી સ્કૂલ-    અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી જામીઆ  પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં પ્રોજેકટ એક્ઝિબેશન યોજાયો, આ પ્રોજેકટ એકઝિબેશનમાં  જામીઆ  પ્રી-પ્રાઇમરી સ્કૂલ ના વિધાર્થીઓ જુદા-જુદા વિષયો પર પ્રોજેકટ બનાવીને લાવ્યા હતા. આ પ્રોજેકટ એક્ઝિબેશનમાં વિધાર્થીઓ પોતાન પ્રોજેકટ બતાવ્યા હતા અને પ્રોજેકટની સામાન્ય રૂપરેખાની માહિતી આપી હતી. જામીઆ પ્રી -પ્રાયમરી ઇગ્લિંશ મીડિય સ્કૂલમાં વિધાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય અને પ્રેઝન્ટેશન…

Read More

અંકલેશ્વર GIDC ની કંપનીમાં બ્લાસ્ટ થતા 4 લોકોના મોત, અનેક ઘાયલ

ભરૂચની અંકલેશ્વર GIDC માં મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોનાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર, ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચારનાં મોત થયાના અહેવાલ છે. હાલ ઘટનાસ્થળે પોલીસની ટીમ પહોચી છે. નોંધનીય છે કે અંકલેશ્વર GIDC માં એકવાર ફરી ઔદ્યોગિક દુર્ઘટના બની છે. અહીં આવેલી ડેટોક્સ…

Read More

સુરત મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ પર ભરતની જાહેરાત

સુરતમાં રહેતા અને સારા પગાર સાથે નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે એક મોટી તક આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે, અને આ પ્રક્રિયા 3 ડિસેમ્બર 2024થી શરૂ થઈ ગઈ છે. અરજીઓની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2024 છે. પોસ્ટ…

Read More

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ પોસ્ટ માટે મંગાવી અરજી, નોકરી કરવાની અમૂલ્ય તક

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે શાનદાર તક આવી છે.  અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી હેઠળ નાયબ શાસનાધિકારીથી લઈને જૂનિયર ક્લાર્ક સુધીની ઘણી પોસ્ટ્સ…

Read More

કડીમાં શિક્ષક દંપતીએ 50થી વધુ લોકો સાથે કરી 100 કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક લોકોના 6000 કરોડ રૂપિયા ચાઉં કર્યા હોવાની ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં તો વધુ એક કૌભાંડ બહાર આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં વધુએ કરોડોની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના કડીમાં એક શિક્ષક દંપતી અને બનેવી દ્વારા 100 કરોડથી વધારે રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર  15…

Read More
અશાંત ધારો

ગુજરાતના આ શહેરમાં પણ હવે અશાંત ધારો લાગુ,જાણો તેના વિશે

ગુજરાતના વધુ એક શહેરમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. હા અશાંત ધારો અમદાવાદન વિરમગામે લગાવવામાં આવ્યો છે. 1990 કોમી રમખાણો બાદ અમલમાં આવેલા અશાંત ધારાનો કાયદો ગુજરાતના 16 થી વધુ શહેરોમાં ફેલાયો છે. ત્યારે હવે કલોલ બાદ વિરમગામમાં પણ અશાંતધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જે મુજબ, હવે કલેકટરની મંજૂરીથી જ અહી પ્રોપર્ટીનું ખરીદ અને…

Read More

‘ગદર 2’ના દિગ્દર્શકની અનિલ શર્માની નવી ફિલ્મ વનવાસ ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ

નાના પાટેકર અને ઉત્કર્ષ શર્મા સ્ટારર ફિલ્મ વનવાસ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં પરિવારની ભાવનાત્મક વાર્તા આજના સંદર્ભ મુજબ બતાવવામાં આવી છે. આ ફિલ્મ 20મી ડિસેમ્બરે રિલીઝ થશે. બ્લોકબસ્ટર ફિલ્મ ગદર 2ના દિગ્દર્શક અનિલ શર્માની આગામી ફિલ્મનું નામ છે ‘વનવાસ’. તેના ટ્રેલરની લાંબી રાહ હતી જે હવે પૂરી થઈ ગઈ છે. વનવાસ ફિલ્મનું…

Read More

આ યોજના હેઠળ મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય, આત્મનિર્ભર બનવાની અમૂલ્ય તક!

મહિલાઓને મળશે 2 લાખ  રૂપિયાની સહાય  ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોને વધુ સવલતો અને સહાય પ્રદાન કરવા સતત કાર્યરત છે. આ જ દિશામાં મહિલા અને બાળ વિકાસ કાર્યાલય, બનાસકાંઠા દ્વારા મહિલાઓ માટે “મહિલા સ્વાવલંબન યોજના” અંતર્ગત સવલતો આપવામાં આવે છે. આ યોજના મહિલાઓને તેમના કૌશલ્ય પર આધારિત સ્વરોજગારી માટે બેંક લોન સહાય પ્રદાન કરે છે. 307…

Read More

સીતાફળ છે આ 4 રોગો માટે રામબાણ ઇલાજ,સ્વાસ્થય માટે છે ફાયદાકારક

સીતાફળ –   તમારા આહારમાં કોઈપણ ફળનો સમાવેશ કરવો તમારા શરીર માટે ફાયદાકારક છે. ફળોમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે, જે તમને ઘણી બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે. એવું જ એક ફળ છે સીતાફળ જે ચેરીમોયા, કસ્ટર્ડ એપલ, કસ્ટર્ડ સુગર એપલ, સીતાફળ વગેરે જેવા અનેક નામોથી ઓળખાય છે. સીતાફળ માં હાજર વિટામિન સી,…

Read More
પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટર

પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટર સ્વાસ્થ્ય માટે જોખમી, સરકારે હાઇ રિસ્ક કેટેગરીમાં સામેલ કર્યું

તમે ટ્રેન, બસમાં મુસાફરી કરતી વખતે જે મિનરલ વોટર અથવા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનો ઉપયોગ કરો છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી હોઈ શકે છે. એક મોટા પગલામાં, કેન્દ્ર સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (FSSAI) એ સોમવારે પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટરને ‘હાઈ રિસ્ક ફૂડ આઈટમ્સ કેટેગરીમાં’ સામેલ કર્યા છે. હવે તેમનું ફરજિયાત નિરીક્ષણ…

Read More