
Israeli hostages: ટ્રમ્પની ધમકી બાદ હમાસના તેવર નરમ, ઇઝરાયેલા બંધકોને છોડવા તૈયાર!
Israeli hostages: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરવામાં આવેલી ૨૦-સૂત્રીય ગાઝા શાંતિ સમજૂતી પર હમાસનું વલણ હવે નરમ પડતું દેખાઈ રહ્યું છે. ટ્રમ્પે હમાસને રવિવાર, ૫ ઓક્ટોબર, સાંજે ૬ વાગ્યા (વોશિંગ્ટન ડી.સી. સમય) સુધીમાં આ ડીલ સ્વીકારવા માટે અંતિમ ચેતવણી આપી હતી, અને ચેતવણી આપી હતી કે જો તેઓ સ્વીકાર નહીં કરે તો તેમના…