શિયાળુ સત્રમાં વકફ સુધારણા બિલ પાસ કરવામાં આવશે? તમામ બાબતો ક્લિયર!

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે. આ સત્રમાં વકફ સુધારા બિલ સહિત અન્ય 16 બિલ રજૂ કરવામાં આવશે. એટલે કે સરકારે વકફ બિલ સહિત 16 બિલને સૂચિબદ્ધ કર્યા છે. આમાં પાંચ નવા બિલ પણ સામેલ છે. આ પાંચ નવા પ્રસ્તાવિત કાયદાઓમાં સહકારી યુનિવર્સિટીની સ્થાપના સાથે સંબંધિત એક બિલ પણ છે. શિયાળુ સત્ર કેટલો સમય…

Read More

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ બસ પર કર્યો ગોળીબાર, 50 લોકોના મોત

ખૈબર પખ્તુનખ્વામાં –  ગુરુવારે, આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મુસાફરોથી ભરેલી ત્રણ ટ્રેનો પર હુમલો કર્યો . આ હુમલામાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. આતંકવાદીઓએ અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વામાં  કુર્રમ જિલ્લામાં આ હુમલો કર્યો હતો. કુર્રમ…

Read More
નેતન્યાહુ

ઇઝરાયેલના PM નેતન્યાહુની ધરપકડ થશે! ICCએ વોરંટ જારી કર્યું

7 ઓક્ટોબર, 2023થી ગાઝામાં ઈઝરાયેલના હુમલાઓ ચાલુ છે. આ હુમલામાં ઓછામાં ઓછા 43 હજારથી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝા સંપૂર્ણપણે ખંડેરમાં ફેરવાઈ ગયું છે. આ સાથે ઈઝરાયેલ પર ગાઝામાં નરસંહારનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ મોટો ચુકાદો આપ્યો છે. જે સાબિત…

Read More
કેન્યાએ

કેન્યાએ અદાણી ગ્રૂપની એનર્જી ડીલ કેમ રદ કરી? જાણો

કેન્યાએ ભારતના અદાણી જૂથ સાથે કરોડો ડોલરના એરપોર્ટ વિસ્તરણ અને ઉર્જા સોદા રદ કર્યા છે. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ આજે ​​એટલે કે 21 નવેમ્બરે આની જાહેરાત કરી છે. રૂટોએ જણાવ્યું હતું કે એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ગૌતમ અદાણી સામે યુએસએ લાંચ અને છેતરપિંડીના આરોપો દાખલ કર્યા પછી અદાણી જૂથ સાથેના આ સોદાઓને રદ કરવાનો…

Read More

ફેસબુક મેસેન્જરની સ્ટાઈલ બદલાઈ, અનેક નવા ફીચર્સ આવ્યા

ફેસબુક મેસેન્જર –   ફેસબુક એક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. તેની ગણતરી વિશ્વના સૌથી જૂના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં થાય છે. ફેસબુકની મેસેન્જર એપ્લિકેશનનો સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. ફેસબુક મેસેન્જર તેના યુઝર્સને ચેટિંગ, વીડિયો કોલિંગ અને ઓડિયો કોલ જેવી ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. જો તમે તેનો ઉપયોગ કરો છો તો હવે તમને તેના…

Read More

રશિયાએ પલટવાર કરતા યુક્રેનના ડિનિપ્રો શહેર પર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોથી કર્યો હુમલો

 યુક્રેનના ડિનિપ્રો શહેર –   અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને યુક્રેનને અમેરિકી નિર્મિત લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવા માટે લીલી ઝંડી આપી હતી. અમેરિકાની પરવાનગી મળ્યા બાદ યુક્રેને રશિયા પર મિસાઈલ છોડી હતી. રશિયાએ હવે આ હુમલાનો જવાબ આપ્યો છે. યુક્રેનનું કહેવું છે કે રશિયાએ તેના શહેર ડીનીપ્રો પર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોથી હુમલો કર્યો છે. અમેરિકાની મોટી ભૂમિકા…

Read More

ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવમાં 25%નો થઇ શકે છે વધારો!

ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ –    જંત્રી દરો (સરકાર દ્વારા ગણતરી કરાયેલ મિલકતના દરો) ના સુધારા અંગે ગુજરાત સરકારની તાજેતરની જાહેરાતે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ચિંતા વધારી છે, અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવમાં 15 થી 25 ટકા સુધીનો વધારો થવાની ધારણા છે. નિષ્ણાતો માને છે કે ભલે સરકારે નવા જંત્રી દરો પર જાહેર સૂચનો માટે 30-દિવસની વિંડો ખોલી પરતું…

Read More

ખ્યાતિ હોસ્પિટલે 13 મેડિકલ કેમ્પ યોજ્યા હતા, દર્દીઓને કરતા હતા ટાર્ગેટ!

ખ્યાતિ હોસ્પિટલે-   પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી ઓપરેશન બાદ બે દર્દીઓના મોત થયા છે. 12 નવેમ્બરના રોજ, આ ઘટનાના મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા છે.  હોસ્પિટલએ ભૂતકાળમાં PMJAY યોજના હેઠળ 13 આરોગ્યના કેમ્પ યોજાયો હતા, જેમાં એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. બોરીસણા ગામે યોજાયેલ મેડિકલ કેમ્પમાં…

Read More

રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીને તાત્કાલિક ધરપકડની કરી માંગ

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર યુએસમાં રોકાણકારોને છેતરવાનો આરોપ છે, અદાણી પર ભારતીય ઉપખંડમાં સોલાર પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ મેળવવા અને ભંડોળ મેળવવા માટે મોટા પાયે લાંચ આપવાનો આરોપ છે. હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણી પર આકરા પ્રહારો કર્યા છે અને તેમની ધરપકડની માંગ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘મને આશ્ચર્ય થાય છે કે…

Read More
AAP

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે AAPએ 11 ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી

AAP-  દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તેજના વધી ગઈ છે. આજે આમ આદમી પાર્ટીની PACની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં ચર્ચા બાદ પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. AAPની પ્રથમ યાદીમાં કુલ 11 ઉમેદવારોના નામ છે. આમ આદમી પાર્ટીએ અન્ય પાર્ટીઓના ઘણા નેતાઓને પણ ટિકિટ આપી છે. હાલમાં જ ભાજપ છોડીને AAPમાં જોડાયેલા…

Read More