સિનવાર

ગાઝામાં હમાસ ચીફ સિનવાર હુમલામાં માર્યો ગયો, ઇઝરાયેલે કર્યો મોટો દાવો

હમાસના નેતા યાહ્યા સિનવારના મોતને લઈને ફરી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ગુરુવારે ફરી જણાવ્યું હતું કે તેઓ ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હમાસના વડા યાહ્યા સિનવાર, ગાઝામાં એક દિવસ પહેલા માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી એક હતો. મળતી માહિતી મુજબ, ઈઝરાયેલે પણ અમેરિકન સત્તાવાળાઓને સિનવારના મોતની જાણકારી આપી છે. જોકે…

Read More

ઘરે જ બનાવો મગની દાળના પરાઠા, આ સરળ રેસિપીથી

મગની દાળના પરાઠા  સવારે નાસ્તામાં અવનવી વાનગી બનાવી તમારા બાળકો અને તમારી ફેમિલીના સભ્યને ખુશ કરવાની તમારી મહેચ્છા હોય છે પણ કંઇ રેસિપી સરળ હોય અને સત્વરે નાસ્તો તૈયાર થઇ જાય તો અમે તમારા માટે આજે લાવ્યા છે મેંથીના પરાઠા..જાણો તેની રેસિપી   મગની દાળના પરાઠા  સામગ્રીઃ લીલી ફોતરાવાળી મગની દાળ 1 કપ, ઘઉંનો લોટ…

Read More

આલિયા ભટ્ટને જે બિમારી છે તે ADHD શું છે? તેની અસર કેવી હોય છે?

આલિયા ભટ્ટે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે બાળપણથી એક બિમારીથી પીડાઈ રહી છે. આ બિમારી છે ADHD (એટેન્શન-ડેફિસિટ/હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર).આ એક એવી બિમારી છે જેને કારણે લોકોને ફોકસ કરવામાં સમસ્યા થાય છે. ઘણી વાર વર્તમાન સમયમાં રહેવામાં પણ પ્રોબલમ થતી હોય છે. જાણીએ કે આ ADHD શું છે અને તેના લક્ષણો શું છે.  …

Read More

ગુજરાતની વાવ બેઠક પર કઇ પાર્ટીનું છે વર્ચસ્વ,જાણો ઇતિહાસ

મહારાષ્ટ્ર અને ઝાંરખંડ વિધાનસભા ચૂંટણી સાથે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. 13 નવેમ્બરે વાવ બેઠક પર મતદાન યોજાશે અને 23મી નવેમ્બરે પરિણામ જાહેર થશે.કોંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર વાવ બેઠક પરથી ધારાસભ્ય હતાં. 2024ની લોકસભા ચૂંટણીમાં એમને કોંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. ગેનીબહેન ઠાકોર ગુજરાત કોંગ્રેસનાં…

Read More

ન્યુઝીલેન્ડના આ બોલરે રચ્યો ઇતિહાસ, જાણો

ભારત અને ન્યુઝીલેન્ડ  વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ પછી બીજા દિવસે કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 31.2 ઓવરમાં માત્ર 46 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો. ઘરઆંગણે ટેસ્ટમાં…

Read More
ગજેન્દ્રસિંહ પરમાર

ભાજપના MLA ગજેન્દ્રસિંહ પરમારની વધશે મુશ્કેલી, 21 ઓકટોબર પહેલા નોંધાશે ફરિયાદ!

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મના આરોપોની કાર્યવાહી ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહી છે. આ સુનાવણી દરમ્યાન, હાઇકોર્ટે ફરી એકવાર નારાજગી વ્યક્ત કરી છે.એડિશનલ એડવોકેટ જનરલ દ્વારા રજૂ થયેલ માહિતી અનુસાર, 2021થી સંબંધિત પુછપરછ અને અન્ય કાર્યવાહી અંગે હાઇકોર્ટને માહિતી આપવામાં આવી. હાઇકોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો કે, “જ્યારે રેપ જેવા ગંભીર આરોપો…

Read More

બાંગ્લાદેશની પૂર્વ PM શેખ હસીનાની ધરપકડ માટે વોરંટ જારી

આ સમયે બાંગ્લાદેશથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે તાજેતરમાં જ વિદ્યાર્થીઓના મોટા વિરોધ પ્રદર્શન દરમિયાન માનવતા વિરુદ્ધના કથિત અપરાધો માટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ મામલામાં હસીના અને અવામી લીગના અન્ય ટોચના નેતાઓ સહિત 45 લોકો વિરુદ્ધ ગુરુવારે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું…

Read More

બહરાઇચ હિંસા: રામ ગોપાલ મિશ્રાની હત્યાના આરોપી સરફરાઝનું પોલીસે કર્યું એન્કાઉન્ટર

બહરાઇચ હિંસા   ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા પૂજાની મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારો અને હિંસા થઈ હતી. આ હિંસામાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકની પણ હત્યા કરવામાં આવી હતી. હવે આ ઘટનામાં સામેલ આરોપી સરફરાઝ સામે આવ્યો છે. આ સાથે જ અન્ય એક આરોપી તાલિબના ઘાયલ થવાના સમાચાર પણ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે બહરાઈચમાં…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદમાં મુસ્લિમ તેજસ્વી વિધાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે

મહેમદાવાદ મુસ્લિમ  સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે. આ મુસ્લિમ સમાજ ગ્રુપ દ્વારા મહેમદાવાદ તાલુકાના મુસ્લિમ સમાજના વિધાર્થીઓ કે જેઓ ધાેરણ 10 અને 12માં 60 ટકાથી ઉતર્ણી થયેલા છે તેમનો સન્માન સમારોહ રાખીને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મહેમદાવાદ કચેરી દરવાજા બહાર ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં તારીખ  20-10-2024ના…

Read More

વાવ બેઠક પર જામશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતના વાવ વિધાનસભા બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે. મતદાન 13 નવેમ્બરે કરવામાં આવશે અને મતગણતરી 23 નવેમ્બરે હાથ ધરાશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પોતાનું જોર લગાવી રહ્યા છે.ભાજપે વાવ બેઠક પર યોગ્ય ઉમેદવારની શોધ શરૂ કરી છે. આ માટે આજે બનાસકાંઠામાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી…

Read More