ગુરુ-પુષ્ય યોગથી આ 3 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે

વૈદિક જ્યોતિષ અને વૈદિક કેલેન્ડર વચ્ચે અદ્ભુત તાલમેલ છે. અહીં દિવસની માલિકી અલગ-અલગ ગ્રહોને આપવામાં આવી છે. આ કારણે ચોક્કસ દિવસ અનુસાર ગ્રહો, નક્ષત્રો અને રાશિચક્રના અનેક સંયોજનો બને છે. ઓક્ટોબરમાં 24મી ગુરુવારે ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે ગુરુવારે પુષ્ય નક્ષત્ર આવે છે તો તે દિવસે ગુરુ પુષ્ય યોગ બને…

Read More

ભારતે 6 કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવાનો આપ્યો અલ્ટીમેટમ

ભારતે CDA અપનાવ્યું છે. જેમાં છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. અગાઉ એવી માહિતી સામે આવી હતી કે ભારતે કેનેડામાં ભારતીય રાજદૂતોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની વર્તમાન કેનેડા સરકારની પ્રતિબદ્ધતા પર અમને વિશ્વાસ નથી. તેથી, ભારત સરકારે હાઈ કમિશનર અને અન્ય…

Read More

ઉત્તરપ્રદેશમાં ધારાસભ્યને થપ્પડ મારવાના મામલે BJPએ ચાર લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢયા

લખીમપુર ખીરીમાં ભાજપના ધારાસભ્ય યોગેશ વર્માને બધાની સામે માર મારવાના મામલામાં પહેલી કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપે ધારાસભ્ય પર હુમલો કરનાર અવધેશ સિંહ સહિત ચાર લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. હાંકી કાઢવામાં આવેલા લોકોમાં અવધેશ સિંહની પત્ની પુષ્પા સિંહ, અનિલ યાદવ અને જ્યોતિ શુક્લાનો સમાવેશ થાય છે. સીએમ યોગી સાથે ધારાસભ્યની બેઠક બાદ આ કાર્યવાહી…

Read More

પ્રખ્યાત અભિનેતા અતુલ પરચુરેનું 57 વર્ષની ઉંમરે નિધન

પ્રખ્યાત મરાઠી અભિનેતા અતુલ પરચુરે નું નિધન થયું છે. તેઓ 57 વર્ષના હતા. અતુલ પરચુરેના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જ્યારે તેઓ મરાઠી ફિલ્મો અને થિયેટરમાં લોકપ્રિય હતા, ત્યારે તેઓ બોલિવૂડ ફિલ્મોમાં પણ લોકપ્રિય ચહેરો હતા. તેણે શાહરૂખ ખાનની ‘બિલ્લુ’, સલમાન ખાનની ‘પાર્ટનર’ અને અજય દેવગનની ‘ઓલ ધ બેસ્ટ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું…

Read More

લોરેન્સ બિશ્નોઇના હિટલિસ્ટમાં સલમાન ખાન સાથે આ કોમેડિયનનું નામ પણ સામેલ!

લોરેન્સ બિશ્નોઈ નું નામ અત્યારે દરેકના હોઠ પર છે. બાબા સિદ્દીકીની હત્યામાં બિશ્નોઈ ગેંગ સામેલ હોવાનું કહેવાય છે. જેના કારણે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જેમને ધમકીઓ મળી છે તેમની ચિંતા વધી ગઈ છે. આ યાદીમાં પહેલું નામ સલમાન ખાનનું છે. લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગે ભાઈજાનને ઘણી વખત ખુલ્લેઆમ ધમકી આપી છે. સલમાન અને બિશ્નોઈ…

Read More

મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને આપી શકે છે દિવાળી ભેટ! DAમાં 3 ટકાનો વધારો થઇ શકે છે?

મોદી સરકાર – દેશના લગભગ 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. દિવાળી પહેલા આ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 3% વધારાની જાહેરાત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર 25 ઓક્ટોબર સુધીમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના પગાર વધારવા…

Read More

દુર્ગા મૂર્તિ વિસર્જનમાં ભારે બબાલ, બહરાઈચમાં યુવકની હિંસા બાદ તણાવભરી સ્થિતિ,જાણો ઇનસાઇડ સ્ટોરી

 દુર્ગા મૂર્તિ વિસર્જન    ઉત્તર પ્રદેશના બહરાઈચમાં હંગામા વચ્ચે ઈન્ટરનેટ સેવાને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રવિવારે થયેલી હિંસામાં 22 વર્ષીય રામ ગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો. સોમવારે સવારે પોસ્ટમોર્ટમ પછી, મૃતક રામ ગોપાલ મિશ્રાના પરિવારે તેના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવાનો ઇનકાર…

Read More

Economic Scienceમાં ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ એ. રોબિન્સનને નોબલ પુરસ્કાર મળ્યો!

  Economic Science    વર્ષ 2024 માટે  Economic Science માં નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. ઇકોનોમિક સાયન્સમાં નોબેલ પુરસ્કાર ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ એ. રોબિન્સનને એનાયત કરવામાં આવ્યો છે. તે બધાએ સંસ્થાઓ કેવી રીતે રચાય છે અને તે સમૃદ્ધિને કેવી રીતે અસર કરે છે તેનો અભ્યાસ કર્યો. જેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો અત્રે…

Read More

ગુજરાતના અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતના અંકલેશ્વર શહેરમાં રવિવારે એક ખાસ સંયુક્ત ઓપરેશનમાં રૂ. 5,000 કરોડનું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું.દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસની સંયુક્ત ટીમે અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીના પરિસરમાં દરોડો પાડ્યો હતો, જે દરમિયાન 518 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. બજાર કિંમત 5,000 કરોડ રૂપિયાથી વધુ છે. નોંધનીય છે કેઅંકલેશ્વરમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો…

Read More
ઇરાને

ઇરાને હવે અમેરિકાને આપી ચેતવણી, ઇઝરાયેલથી સેનાને દૂર રાખો!

  ઇરાને:  ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ઇરાને રવિવારે અમેરિકાને મોટી ચેતવણી આપી છે. ઈરાને અમેરિકાને પોતાની સેનાને ઈઝરાયેલથી દૂર રાખવા કહ્યું હતું. ઈરાનની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા ઈઝરાયેલને તેની એક ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ સિસ્ટમ મોકલી શકે છે. આ સિસ્ટમ THAAD તરીકે…

Read More