UGC NETનું પરિણામ જાહેર, આ રીતે ચેક કરો

  UGC NET  યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટનું સ્કોર કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે, ઉમેદવારો નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઇટની મુલાકાત લઈને તેને ચકાસી શકે છે. આ પરીક્ષા જૂનમાં લેવામાં આવી હતી. UGC NET પરિણામ 2024ની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે રાહતના સમાચાર છે. છેલ્લા બે મહિનાથી પરિણામની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટેનું સ્કોર કાર્ડ…

Read More

નીતા અને મુકેશ અંબાણીએ અડધી રાત્રે નાની વહુ રાધિકાને જન્મદિવસનું આપ્યું સરપ્રાઈઝ,જુઓ વીડિયો

  નીતા અને મુકેશ અંબાણી લગ્ન બાદ રાધિકા મર્ચન્ટનો પ્રથમ જન્મદિવસ ખાસ રીતે ઉજવવામાં આવ્યો હતો. અંબાણી પરિવારે નાની વહુનો જન્મદિવસ એકસાથે ઉજવ્યો. રાધિકા મર્ચન્ટ બુધવારે એટલે કે 16 ઓગસ્ટે 30 વર્ષની થઈ. આ ખાસ અવસર પર સમગ્ર અંબાણી પરિવારમાં ફરી એકવાર મેગા સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વેલ, આ વખતનું સેલિબ્રેશન દરેક વખત કરતાં…

Read More

મહિલા T20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં મોટો અપસેટ, આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં પહોંચી

  મહિલા T20 વર્લ્ડકપની યુનાઈટેડ અમીરાત એટલે કે UAEમાં મહિલા T20 વર્લ્ડ કપ 2024 રમાઈ રહ્યો છે, જેમાં પ્રથમ સેમીફાઈનલમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે 6 વખતની ચેમ્પિયન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવીને સતત બીજી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે….

Read More

તમન્ના ભાટિયા EDના સંકજામાં, HPZ એપ કૌભાંડ મામલે થઇ રહી છે પુછપરછ!

બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા HPZ એપ કૌભાંડમાં ફસાઈ છે. અભિનેત્રી ગુરુવારે ગુવાહાટીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસમાં પૂછપરછ માટે હાજર થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સી દ્વારા બોલાવવામાં આવ્યા બાદ તમન્ના ભાટિયા તેની માતા સાથે ગુવાહાટી પહોંચી હતી. આ પહેલા પણ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં તમન્ના ભાટિયાની પૂછપરછ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે…

Read More

એપલ અને ગૂગલ વચ્ચેના સંબંધોમાં તિરાડ! 22 વર્ષ જૂની તૂટી શકે છે ભાગીદારી

એપલ અને ગૂગલના સંબંધોમાં તિરાડ આવી શકે છે અને 22 વર્ષ જૂની ભાગીદારીનો અંત આવી શકે છે. 2002માં અમેરિકન ટેક કંપનીઓ વચ્ચે ડીલ થઈ હતી, જે હવે જોખમમાં છે. તેનું મુખ્ય કારણ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસનો નિર્ણય હોવાનું કહેવાય છે. આ બે દિગ્ગજ ટેક કંપનીઓ વચ્ચે 22 વર્ષ પહેલા એક મોંઘી ડીલ સાઈન કરવામાં આવી…

Read More
સિનવાર

ગાઝામાં હમાસ ચીફ સિનવાર હુમલામાં માર્યો ગયો, ઇઝરાયેલે કર્યો મોટો દાવો

હમાસના નેતા યાહ્યા સિનવારના મોતને લઈને ફરી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ગુરુવારે ફરી જણાવ્યું હતું કે તેઓ ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હમાસના વડા યાહ્યા સિનવાર, ગાઝામાં એક દિવસ પહેલા માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી એક હતો. મળતી માહિતી મુજબ, ઈઝરાયેલે પણ અમેરિકન સત્તાવાળાઓને સિનવારના મોતની જાણકારી આપી છે. જોકે…

Read More

ઘરે જ બનાવો મગની દાળના પરાઠા, આ સરળ રેસિપીથી

મગની દાળના પરાઠા  સવારે નાસ્તામાં અવનવી વાનગી બનાવી તમારા બાળકો અને તમારી ફેમિલીના સભ્યને ખુશ કરવાની તમારી મહેચ્છા હોય છે પણ કંઇ રેસિપી સરળ હોય અને સત્વરે નાસ્તો તૈયાર થઇ જાય તો અમે તમારા માટે આજે લાવ્યા છે મેંથીના પરાઠા..જાણો તેની રેસિપી   મગની દાળના પરાઠા  સામગ્રીઃ લીલી ફોતરાવાળી મગની દાળ 1 કપ, ઘઉંનો લોટ…

Read More

આલિયા ભટ્ટને જે બિમારી છે તે ADHD શું છે? તેની અસર કેવી હોય છે?

આલિયા ભટ્ટે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે બાળપણથી એક બિમારીથી પીડાઈ રહી છે. આ બિમારી છે ADHD (એટેન્શન-ડેફિસિટ/હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર).આ એક એવી બિમારી છે જેને કારણે લોકોને ફોકસ કરવામાં સમસ્યા થાય છે. ઘણી વાર વર્તમાન સમયમાં રહેવામાં પણ પ્રોબલમ થતી હોય છે. જાણીએ કે આ ADHD શું છે અને તેના લક્ષણો શું છે.  …

Read More

ગુજરાતની વાવ બેઠક પર કઇ પાર્ટીનું છે વર્ચસ્વ,જાણો ઇતિહાસ

મહારાષ્ટ્ર અને ઝાંરખંડ વિધાનસભા ચૂંટણી સાથે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. 13 નવેમ્બરે વાવ બેઠક પર મતદાન યોજાશે અને 23મી નવેમ્બરે પરિણામ જાહેર થશે.કોંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર વાવ બેઠક પરથી ધારાસભ્ય હતાં. 2024ની લોકસભા ચૂંટણીમાં એમને કોંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. ગેનીબહેન ઠાકોર ગુજરાત કોંગ્રેસનાં…

Read More

ન્યુઝીલેન્ડના આ બોલરે રચ્યો ઇતિહાસ, જાણો

ભારત અને ન્યુઝીલેન્ડ  વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ પછી બીજા દિવસે કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 31.2 ઓવરમાં માત્ર 46 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો. ઘરઆંગણે ટેસ્ટમાં…

Read More