નડિયાદમાં ‘વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે’ની શાનદાર ઉજવણી,નવા પ્રમુખ તરીકે પ્રદિપસિંહ ડાભીની કરાઇ વરણી

ખેડા જિલ્લા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા તારીખ ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવારના રોજ સવારે ૧૦ વાગ્યે નડિયાદની એક્વાયસ હોટલ ખાતેવર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ખેડા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી …

Read More

અમદાવાદમાં ‘વકફ બચાઓ અભિયાનની કોન્ફરન્સ સફળતાપૂર્વક યોજાઇ, અનેક ધાર્મિક વડાઓ સાથે વિદ્વાનો ઉપસ્થિત રહ્યા

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ (AIMC), ગુજરાતના નેતૃત્વ હેઠળ તારીખ 26 સપ્ટેમ્બર 2025, શુક્રવારના રોજ રાત્રે 9:૦૦ વાગ્યે ‘વકફ બચાઓ અભિયાન’ અંતર્ગત એક સફળ અને જનજાગૃતિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વકફ મિલ્કતોના સંરક્ષણ અને યોગ્ય ઉપયોગ પર સમાજમાં જાગૃતિ લાવવાના મુખ્ય ઉદ્દેશ્ય અને વકફની મિલકત બચાવવા અંગેની વિસ્તૃત ચર્ચા  સાથે યોજાયેલ આ કાર્યક્રમ AIMCની મિલી…

Read More
Schengen Visa

યુરોપના 29 દેશોની મુસાફરી માત્ર એક જ વિઝા પર! જાણો શું છે શેંગેન વિઝા અને તેના લેટેસ્ટ નિયમો

Schengen Visa : વિશ્વભરના પ્રવાસીઓ માટે યુરોપ ખંડ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે, અને આ પ્રવાસને અત્યંત સરળ બનાવે છે શેંગેન વિઝા આ એક એવો વિઝા છે જે ધારકને યુરોપના લગભગ ૨૯ દેશોમાં આંતરિક સરહદી નિયંત્રણો વિના મુક્તપણે મુસાફરી કરવાની છૂટ આપે છે. શું છે Schengen Visa   ? શેંગેન વિઝા એક એવું મહત્ત્વપૂર્ણ પગલું છે…

Read More
IranSanctions:

ઈરાન પર UN ના પ્રતિબંધો ફરી લાગુ, રશિયા અને ચીનની રોકવાની આખરી કોશિશ નાકામ

IranSanctions: ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો ફરીથી લાગુ કરવાના માર્ગમાં ઊભી થયેલી રશિયા અને ચીનની છેલ્લી ઘડીની કોશિશને શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ ફગાવી દીધી છે. UNSC ના આ નિર્ણય બાદ, ઈરાન પર શનિવાર, 27 સપ્ટેમ્બર, 2025 ની રાતથી (ન્યૂયોર્ક સમય મુજબ) પ્રતિબંધો ફરીથી ‘સ્નેપબેક’ હેઠળ લાગુ થઈ ગયા છે….

Read More

લેહમાં ધરપકડ બાદ ક્લાઇમેટ એક્ટિવિસ્ટ Sonam Wangchuk ને જોધપુર જેલમાં શિફ્ટ કરાયા

ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક (Sonam Wangchuk) ની ધરપકડ બાદ તેમને શુક્રવારે મોડી રાત્રે લદ્દાખથી રાજસ્થાનની જોધપુર જેલમાં શિફ્ટ કરવામાં આવતા જેલ પરિસરમાં અચાનક હલચલ વધી ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસના વાહનો જેલ પહોંચ્યા હતા અને જેલની ચારેય તરફ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. વાંગચુક (Sonam Wangchuk) ની આ ધરપકડ લદ્દાખમાં રાજ્યનો દરજ્જો અને…

Read More
PM Shehbaz Sharif

UN માં પાક. PM Shehbaz Sharif નું સરેઆમ જૂઠ: ‘ઓપરેશન સિંદૂર’ની હાર છુપાવવા સાત ભારતીય વિમાન તોડી પાડવાનો કર્યો દાવો

પાકિસ્તાનના PM Shehbaz Sharif  સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના મંચ પરથી ફરી એકવાર ખોટા દાવા કરતા પકડાયા છે. ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ માં મળેલી કારમી હારને છુપાવવા માટે, શરીફે સરેઆમ જૂઠ્ઠું ફેલાવ્યું કે પાકિસ્તાની ફાઇટર જેટ્સે ભારતના સાત વિમાનોને તોડી પાડ્યા હતા.શરીફે UNGA માં સંબોધન દરમિયાન કહ્યું કે, “અમારા પાયલોટોએ ઉડાન ભરી અને સાત ભારતીય…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદ આરોગ્ય કર્મચારી સહકારી મંડળી દ્વારા સાંઈ ફાર્મમાં ભવ્ય ગરબા અને સાધારણ સભા યોજાઈ

મહેમદાવાદ તાલુકા આરોગ્ય કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. દ્વારા એક ભવ્ય સાંસ્કૃતિક ગરબા કાર્યક્રમ અને સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહેમદાવાદ ખાતે આવેલ સાંઈ ફાર્મ માં યોજાયો હતો અને તેનું સફળતાપૂર્વક સંચાલન ભાવેશ રાલ ફાઉન્ડેશનના સંસ્થાપક ભાવેશભાઈ રાવલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના માળખાકીય પદાધિકારીઓ પણ ઉપસ્થિત…

Read More
ઇમરાન ખેડાવાલા

MLA ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે CMને લખ્યો પત્ર, સોશિયલ મીડિયા પર હિંસા ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહીની કરી માંગ

ઇમરાન ખેડાવાલા અને  ગ્યાસુદ્દીન શેખે : ગુજરાતમાં હાલમાં બનેલી હિંસક ઘટનાઓના પગલે, રાજ્યની શાંતિ, સલામતી અને ન્યાય જાળવવા માટે જમાલપુર-ખાડિયાના સન્માનનીય ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને મહત્વની રજૂઆત કરી છે. ઇમરાન ખેડાવાલા અને  ગ્યાસુદ્દીન શેખે  : આ બંને નેતાઓએ તાજેતરમાં ગોધરા, વડોદરા અને બહીયલ ખાતે બનેલી નિંદનીય…

Read More

પવન કલ્યાણની ફિલ્મ ‘OG’ એ પહેલા જ દિવસ કમાયા આટલા કરોડ,જાણો બોક્સ ઓફિસ કલેકશન

સાઉથ સુપરસ્ટાર પવન કલ્યાણની જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ફિલ્મ ‘ધે કૉલ હિમ ઓજી’ (De Call Him OG) એ રિલીઝ થતાની સાથે જ બૉક્સ ઑફિસ પર રેકોર્ડબ્રેક શરૂઆત કરી છે. દર્શકોનો લાંબા સમયનો ઇન્તજાર આખરે પૂરો થયો છે, અને ફિલ્મે પહેલા જ દિવસે શાનદાર કલેક્શન કરીને સાબિત કરી દીધું કે ચાહકોનો ઉત્સાહ કોઈ તોફાનથી…

Read More
Skoda Octavia RS

ભારતમાં Skoda Octavia RS 100 યુનિટ સાથે કરશે લોન્ચ, 6 ઓક્ટોબરથી શરૂ થશે બુકિંગ

Skoda Octavia RS:  ભારતીય ઓટોમોબાઇલ બજારમાં પર્ફોર્મન્સ કારના ચાહકો માટે ઉત્સાહના સમાચાર છે. સ્કોડા ઓટો ઇન્ડિયાએ બે વર્ષના વિરામ બાદ પોતાની પ્રતિષ્ઠિત  ઓક્ટાવિયા RS (Skoda Octavia RS) ને ફરીથી ભારતમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીની ૨૫ વર્ષની ભારતીય વારસાને સન્માન આપતા, આ મોડેલ સંપૂર્ણ વિનિર્મિત એકમ (FBU) તરીકે પરત ફરી રહ્યું છે. સ્કોડા ઓટો…

Read More