રાજ્યમાં ભારે વરસાદને લીધે 45 લોકોને રેસ્ક્યુ કરાયા, NDRF અને SDRFની ટીમ સ્ટેન્ડ બાય
ગુજરાતમાં ભારે વરસાદ પડવાથી અનેક જિલ્લાઓમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.રાજ્યમાં અતિભારે વરસાદના લઇને સરકાર એકશન મોડમાં આવી ગઇ છે , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પરિસ્થિતિની પોતે મોનેટરિંગ કરી રહ્યા છે. રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ 24 x 7 ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે. રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરો વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપવામાં…

