ગુરુ પૂર્ણિમા શા માટે છે મહત્વપૂર્ણ ,જાણો તેના ઇતિહાસ સહિતની તમામ બાબતો
આ વર્ષે ગુરુ પૂર્ણિમાનો મહત્વપૂર્ણ તહેવાર 21 જુલાઈએ ઉજવવામાં આવશે. માન્યતાઓ અનુસાર, આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો, તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ પૂર્ણિમા આપણા જીવનમાં ગુરુઓનું મહત્વ દર્શાવે છે, જે આપણને જીવનમાં સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. નીચે તમને ગુરુ પૂર્ણિમાના આ તહેવારથી સંબંધિત કેટલાક સામાન્ય…

