અમદાવાદની જેનેવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

જેનેવા લિબરલ સ્કૂલને ધમકી – અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલી જેનેવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇમેલ મળતાં પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. શાળાના ઇમેલ આઈડી પર આવેલા આ ધમકીભર્યા મેસેજને કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. શાળા તંત્રે તાત્કાલિક પોલીસને જાણ કરી, જેના પગલે ઘટનાસ્થળે પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ ડિસ્પોઝલ…

Read More

ઐતિહાસિક જીત સાથે કેરોલ નોરોકી બન્યા પોલેન્ડના રાષ્ટ્રપતિ

કેરોલ નોરોકી – પોલેન્ડમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇતિહાસકાર અને જમણેરી નેતા કેરોલ નોરોકીએ નિર્ણાયક વિજય નોંધાવ્યો છે. તેમણે ઉદાર ઉમેદવાર અને વોર્સોના વર્તમાન મેયર રફાલ ટ્રાઝાસ્કોવસ્કીને હરાવીને રાષ્ટ્રપતિ પદ કબજે કર્યું. નોરોકીને 50.89% મત મળ્યા. જ્યારે તેમના હરીફ ટ્રાઝાસ્કોવસ્કીને 49.11% મતોથી સંતોષ માનવો પડ્યો. રાષ્ટ્રપતિ કેરોલ નોરોકી કોણ છે? કેરોલ નોરોકી – 42 વર્ષીય કેરોલ…

Read More

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026નું શેડયૂલ જાહેર,આ સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ

ICC મહિલા T20 વર્લ્ડ કપ  – આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ મહિલા T20 વર્લ્ડ કપ 2026 ના સમયપત્રક અને સ્થળોની સત્તાવાર જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ 12 જૂનથી 5 જુલાઈ, 2026 દરમિયાન ઇંગ્લેન્ડમાં યોજાશે અને તેમાં 12 ટીમો ભાગ લેશે અને કુલ 33 મેચ રમાશે. સેમિફાઇનલ અને ફાઇનલ માટેનું ટાઇમટેબલ ICC મહિલા T20 વર્લ્ડ કપ…

Read More

NEET PGની પરીક્ષા મુલતવી, હવે 15 જૂને પરીક્ષા નહીં લેવાય, નવી તારીખ ટૂંક સમયમાં થશે જાહેર

NEET PG પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં એક જ શિફ્ટમાં પરીક્ષા લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધી પરીક્ષા માટે 15 જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી, NBEMS દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 15 જૂને પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાની આગામી તારીખ…

Read More

ગુજરાત મુસ્લિમ સેવા સમાજે ખેડા જિલ્લા DSP રાજેશ ગઢીયા સાથે મુલાકાત કરી, પશુ હેરફેરમાં કનડગત રોકવા કરાઇ રજૂઆત

ગુજરાત મુસ્લિમ સેવા સમાજ – બકરી ઈદ 2025 નિમિત્તે ગુજરાતમાં પશુઓની હેરાફેરી દરમિયાન અસામાજિક તત્વો દ્વારા થતી મારપીટ અને હેરાનગતિના મુદ્દે ગુજરાત મુસ્લિમ સેવા સમાજે ખેડા જિલ્લાના ડીએસપી રાજેશ ગઢીયા સાથે શુભેચ્છા મુલાકાત કરી અને આ અંગે રજૂઆત કરી. આ મુલાકાત તા. 2 જૂન, 2025ના રોજ સોમવારે યોજાઈ હતી, જેમાં સમાજે પશુ હેરાફેરી દરમિયાન બિનજરૂરી…

Read More

એલોન મસ્કે કરી મોટી જાહેરાત, XChat લોન્ચ, WhatsApp જેવા હશે અનેક ફીચર્સ

XChat  – એલોન મસ્કના X પ્લેટફોર્મે XChat નામનું એક નવું મેસેજિંગ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી તમને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન, ઓટો ડિલીટ થયેલા મેસેજ અને કોઈપણ પ્રકારની ફાઇલો મોકલવાનો વિકલ્પ મળશે. આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં છે.મસ્કે દાવો કર્યો છે કે XChatમાં બિટકોઈન-સ્ટાઈલ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે સંપૂર્ણપણે નવા આર્કિટેક્ચર પર…

Read More

પૂર્વોત્તરમાં ભારે વરસાદ અને પૂરના લીધે 34થી વધુના મોત,વરસાદનો 132 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

પૂર્વોત્તરમાં ભારે વરસાદ – પૂર્વોત્તર રાજ્યોમાં પૂર અને વરસાદે તબાહી મચાવી છે. આસામ, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને અન્ય રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનને કારણે માત્ર ત્રણ દિવસમાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા છે. આસામમાં વરસાદનો 132 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ માટે વાયુસેના અને આસામ રાઈફલ્સને બોલાવવામાં આવ્યા…

Read More

નડિયાદ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું કરાયું આયોજન

વેલ્ફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી નડિયાદ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25ની વાર્ષિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય “તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના દરેક તાલુકામાંથી ધોરણ 10થી લઈને અનુસ્નાતક સ્તર સુધીની પરીક્ષામાં પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. એન્જિનિયરીંગ, ડોકટર, અને ચાર્ટડ એકાઉન્ટની પરીક્ષામાં ઉતર્ણી…

Read More

ગુજરાતમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળ,અમદાવાદમાં મહિલાનું મોત

ગુજરાતમાં કોરોનાના કેસ- ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જે રાજ્યના નાગરિકો અને સ્વાસ્થ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, ગુજરાતમાં હાલ 320 એક્ટિવ કોરોના કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્ય દેશમાં કેરળ (1400 કેસ), મહારાષ્ટ્ર (485 કેસ), અને દિલ્હી (436 કેસ) બાદ ચોથા ક્રમે છે. અમદાવાદમાં…

Read More

મહારાષ્ટ્રમાંથી ISIS સાથે સંકળાયેલા સાકિબ નાચન અને રવિન્દ્ર વર્માની ATSએ કરી ધરપકડ

ISIS સાકિબ નાચન અને રવિન્દ્ર વર્મા- મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા થાણેના પડઘા વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ATSએ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિઓના ઘરો પર દરોડા પાડ્યા છે. આ દરોડામાં પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (SIMI)ના ભૂતપૂર્વ સભ્ય સાકિબ…

Read More