8મું પગાર પંચ: ક્યારે લાગુ થશે, પગારમાં કેટલો થયો વધારો? જાણો રિર્પોટમાં થયો ખુલાસો

8મું પગાર પંચ:  કેન્દ્ર સરકારના લગભગ 33 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના તાજેતરના રિપોર્ટ અનુસાર, 8મું પગાર પંચ 2026ના અંતમાં અથવા 2027ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે, જેની અસરથી કર્મચારીઓના પગારમાં 30-34%નો વધારો થવાની શક્યતા છે. 8મું પગાર પંચ: કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના…

Read More

અંબાલાલ પટેલે કરી ઓગસ્ટ મહિનામાં અતિભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને 6થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી છે, જે ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઓગસ્ટ…

Read More

પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર હુમલો, ઉરી-પુલવામા અને પહેલગામ હુમલામાં ગૃહમંત્રીએ જવાબદારી શા માટે ન લીધી?

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભામાં ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલા પર ચર્ચા દરમિયાન મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પર સુરક્ષા નિષ્ફળતાનો આરોપ લગાવી જવાબદારી ન લેવાનો આક્ષેપ કર્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, “શું સેના પ્રમુખે, શું ગુપ્તચર વડાએ રાજીનામું આપ્યું? શું ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું?…

Read More

સુપ્રીમ કોર્ટ બિહારના SIR મામલે 12 ઓગસ્ટે સુનાવણી કરશે

 બિહાર SIR: સુપ્રીમ કોર્ટે મંગળવારે બિહારમાં ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર વિચાર કરવા માટે સમયમર્યાદા નક્કી કરી હતી, અને કહ્યું હતું કે આ મુદ્દાની સુનાવણી 12 અને 13 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે ચૂંટણી પંચના નિર્ણયને પડકારતા અરજદારોને 8 ઓગસ્ટ સુધીમાં તેમની લેખિત દલીલો દાખલ…

Read More

ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં અખિલેશે કહ્યું, સુરક્ષામાં થયેલી ચૂકની જવાબદારી કોણ લેશે

ઓપરેશન સિંદૂર : ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં ભાગ લેતી વખતે કોંગ્રેસ પર પ્રહારો કર્યા. ગૃહમંત્રી પછી, ડીએમકે સાંસદ કનિમોઝીએ પોતાના વિચારો રજૂ કર્યા અને મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા. કનિમોઝી પછી, સપા સાંસદ અખિલેશ યાદવે સરકાર પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે અમને અમારી સેનાની અદમ્ય હિંમત પર ગર્વ…

Read More

લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’પર ચર્ચા, પહેલગામના 3 આતંકવાદીઓ ઠાર

પહેલગામના 3 આતંકવાદીઓ ઠાર:  સંસદના ચોમાસુ સત્રનો સાતમો દિવસ છે. આજે લોકસભામાં ફરીથી ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે. ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષના પ્રશ્નોના જવાબ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે સમાપન ભાષણ આપશે. રાજ્યસભામાં પણ પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા મંગળવારથી શરૂ થશે. રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે કોંગ્રેસને 16 કલાકમાંથી બે…

Read More

આમિર ખાનના ઘરે 25 IPS અધિકારીઓ કેમ પહોંચ્યા? કારણ અકબંધ!

બોલિવૂડ અભિનેતા આમિર ખાન છેલ્લે ફિલ્મ ‘સિતારે જમીન પર’માં જોવા મળ્યા હતા. તાજેતરમાં મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પોલીસ વાહનો તેમના ઘરેથી નીકળતા જોવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 25 IPS અધિકારીઓ તેમના ઘરે પહોંચ્યા હતા. હવે દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે કે…

Read More

જાડેજા અને સુંદરની શાનદાર સદીથી માન્ચેસ્ટર ટેસ્ટ ડ્રો, ઇંગ્લેન્ડનું જીતનું સ્વપનું રોળાયું!

માન્ચેસ્ટર માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી. છેલ્લા બોલ સુધી રોમાંચક રહેલી આ મેચમાં, ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં વિશાળ સ્કોર (669 રન) બનાવ્યા અને ભારતને 311 રનની મોટી લીડ આપ્યા બાદ, શુભમનની સેના ઇનિંગ ગુમાવવાના ભયમાં હતી. જોકે, ભારતીય ટીમે બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું. શુભમન ગિલ (103 રન), રવિન્દ્ર…

Read More

મહુધામાં વરસાદનો કહેર વચ્ચે કાઉન્સિલર સહેજાદ મલેકની પ્રશંસનીય રાહત કામગીરી

 ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં  આજે વહેલી સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી ભારે વરસાદે ભારે તાંડવ મચાવ્યો છે. મહુધામાં 157 મિ.મી  જેટલો  વરસાદ ખાબકતા શહેરના નીચાણવાણા વિસ્તાર સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા જેના લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, અનેક વિસ્તારમાં વરસાદનું પાણી ઘરમાં ઘૂસી ગયું હતું જેના લીઘે મુશ્કેલી…

Read More

શ્રાવણ માસમાં મલાઈ નારિયેળના લાડુ ઉપવાસ માટે છે પરફેકટ,ઘરે બનાવો આ રેસિપીથી

મલાઈ નારિયેળના લાડુ: હિન્દુ ધર્મમાં શ્રાવણ માસએ પવિત્ર મહિના તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને સોમવારે લોકો પ્રસાદ કે ઉપવાસ માટે કંઈક એવું બનાવે છે જે પવિત્રતા તોડતું નથી અને તેનો સ્વાદ પણ સ્વાદિષ્ટ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ સોમવારની પૂજા માટે કંઈક મીઠી અને ખાસ વાનગી બનાવવા માંગતા હો, જે ઝડપથી તૈયાર…

Read More