Iran Foreign Minister Pakistan Visit

ઈરાની વિદેશ મંત્રી Abbas Araqchi અચાનક પહોંચ્યા પાકિસ્તાન,US સાથે વાટાઘાટોની અટકળો તેજ

Iran Foreign Minister Pakistan Visit : મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાના રાજકારણમાં શનિવારે એક મોટો અને મહત્વપૂર્ણ ઘટનાક્રમ જોવા મળ્યો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી એક અતિ-મહત્વપૂર્ણ મુલાકાતે પાકિસ્તાન પહોંચી ગયા છે. ન્યૂઝ એજન્સી ANI અને રોયટર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ ફૂટેજ અને માહિતી મુજબ, અબ્બાસ અરાકચીનું વિશેષ વિમાન રાવલપિંડીના ઐતિહાસિક નૂર ખાન…

Read More
RCB vs GT Result:

RCB vs GT Result: કોહલી-પડિકલના તરખાટ સામે ગુજરાત ટાઇટન્સની પાંચ વિકેટે હાર

RCB vs GT Result: ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2026 ની અત્યંત રોમાંચક અને હાઈ-વોલ્ટેજ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ગુજરાત ટાઇટન્સ (GT) ને 5 વિકેટે હરાવીને શાનદાર જીત નોંધાવી છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હોવા છતાં, બેંગ્લોરના બેટરોએ સંયમપૂર્વક અને આક્રમક રમત રમીને આ વિશાળ લક્ષ્યાંક પ્રાપ્ત કરી…

Read More
Pentagon Bus Crash :

અમેરિકાના સંરક્ષણ મથક પેન્ટાગોન પાસે ગમખ્વાર અકસ્માત: બે બસ ટકરાતા 23 ઘાયલ

Pentagon Bus Crash : અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય ‘પેન્ટાગોન’ (Pentagon) નજીક શુક્રવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. વોશિંગ્ટન ડીસીમાં આવેલા પેન્ટાગોન મેટ્રો સ્ટેશન પાસે બે બસો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ઓછામાં ઓછા 23 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના બાદ સુરક્ષા કારણોસર મેટ્રો સ્ટેશનને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું…

Read More
Raghav Chadha joins BJP

AAP ના 7 રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાશે! રાઘવ ચઢ્ઢાના રાજીનામાથી ખળભળાટ

Raghav Chadha joins BJP : ભારતીય રાજકારણમાં શુક્રવારે એક ખૂબ જ મોટો રાજકીય ભૂકંપ જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) અને અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના અને યુવા ચહેરા ગણાતા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ AAP નો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) નો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. તેમની સાથે AAP ના અન્ય બે…

Read More
Owaisi Ahmedabad Rally :

ઓવૈસીએ UCC, બુલડોઝર અને સ્લોટર હાઉસ મુદ્દે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Owaisi Ahmedabad Rally : આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ અમદાવાદમાં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. શનિવારે અમદાવાદના ખાનપુર સ્થિત જે.પી. ચોક ખાતે, કે જે ભાજપ કાર્યાલયની બરાબર સામે આવેલો છે, ત્યાં AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની એક જંગી જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં ઓવૈસીને સાંભળવા માટે મોટી સંખ્યામાં…

Read More
BJP Campaign Juhapura :

મક્તમપુરા-જુહાપુરામાં ભાજપનો ધુંઆધાર પ્રચાર,MLA અમિત ઠાકરેએ કાદરી પાર્ટી પ્લોટમાં સભા ગજવી!

BJP Campaign Juhapura : આગામી ચૂંટણીઓને લઈને અમદાવાદના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે, પરંતુ આ વખતે શહેરના સમીકરણો કંઈક અલગ જ ઈશારો કરી રહ્યા છે. અમદાવાદના લઘુમતી બહુલ ગણાતા મક્તમપુરા અને જુહાપુરા વિસ્તારમાં ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. દાયકાઓથી જે વિસ્તાર અન્ય પક્ષોનો ગઢ માનવામાં આવતો હતો, ત્યાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી (BJP)…

Read More
SBI Research Report on Indian Economy

એસબીઆઈ રિસર્ચનો નવો રિપોર્ટ: ડિજિટલ યુગમાં પણ રોકડનું વર્ચસ્વ કેમ વધી રહ્યું છે? જાણો શું કહે છે આંકડા

SBI Research Report on Indian Economy: ભારતીય અર્થવ્યવસ્થામાં રોકડ [Cash] અને ડિજિટલ ચૂકવણી [Digital Payment] બંને એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક હોવાનું એસબીઆઈ રિસર્ચના [SBI Research] લેટેસ્ટ રિપોર્ટમાં જણાવાયું છે. લોકો રોજબરોજની નાની ચૂકવણીઓ માટે યુપીઆઈ [UPI] તરફ વળ્યા છે, પરંતુ કટોકટી અને બચત માટે આજે પણ રોકડને જ સર્વોપરી ગણે છે. ઈ-રૂપિયાનો મર્યાદિત પ્રસાર…

Read More
India New Zealand FTA 2026

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક સમજૂતી: સોમવારે ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ પર થશે હસ્તાક્ષર

India New Zealand FTA 2026: ભારત અને ન્યુઝીલેન્ડ [New Zealand] વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને [Christopher Luxon] જાહેરાત કરી છે કે બંને દેશો વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતી [Free Trade Agreement – FTA] પર આગામી સોમવાર, 27 એપ્રિલના રોજ સત્તાવાર હસ્તાક્ષર કરવામાં આવશે. આ સમજૂતીથી બંને દેશો…

Read More
Women Mosque Entry Case

સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી: પયગંબરના સમયથી જ મહિલાઓના મસ્જિદ પ્રવેશ પર કોઈ પ્રતિબંધ નહોતો

Women Mosque Entry Case: મહિલાઓના મસ્જિદમાં પ્રવેશ [Mosque Entry] અને નમાઝ અદા કરવાના અધિકાર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં [Supreme Court] ચાલી રહેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાહે [Justice Ahsanuddin Amanullah] એક અત્યંત મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. સીજેઆઈ સૂર્યકાંતની [CJI Suryakant] અધ્યક્ષતાવાળી નવ ન્યાયાધીશોની બંધારણીય બેંચ [Constitutional Bench] સમક્ષ તેમણે સ્પષ્ટ કર્યું કે, પયગંબરના સમયથી જ ઇસ્લામમાં…

Read More
Gujarat RTE Admissions 2026-27

ગુજરાત RTE પ્રવેશ 2026-27: ફોર્મ ભરવાની મુદત પૂર્ણ, 84 હજાર બેઠકો માટે અઢી લાખ જેટલી અરજીઓનો ખડકલો

Gujarat RTE Admissions 2026-27: ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન [Right to Education – RTE] હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં મફત પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ [Department of Primary Education] દ્વારા જાહેર કરાયેલી વધારાની મુદત બાદ કુલ 2,49,946 ફોર્મ ભરાયા છે. નોંધનીય છે કે, ચૂંટણી કામગીરીને…

Read More