સોશિયલ મીડિયા પર સલમાન ખાનની આ પોસ્ટ વાયરલ,યુઝર્સે કરી રહયા છે વખાણ!

બોલીવુડના ભાઇજાન સલમાન ખાન હાલમાં ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ ફિલ્મમાં વ્યસ્ત છે,સિંકદર ફલોપ થતા સલમાન ખાનને આ ફિલ્મથી ઘણી આશા છે.સામાન્ય રીતે સલમાન ખાન સોશિયલ મીડિયા પર સક્રીય રહેતો નથી, પરતું હાલમાં તેની એક પોસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે, અને આ પોસ્ટ પર ચર્ચા ચાલી રહી છે. નોંધનીય છે કે આ પોસ્ટમાં સલમાન ખાને…

Read More

ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા, સમીક્ષા બેઠક યોજી

ગુજરાતમાં ભારે વરસાદ:  હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચીને  સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે ચર્ચા કરી અને…

Read More

ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

અતિભારે વરસાદ:  ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, જેમાં ચાર હવામાન સિસ્ટમના સક્રિય થવાથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા…

Read More

ખેડામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહેમદાવાદમાં 6 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ,અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ

મહેમદાવાદમાં વરસાદ ખેડા જિલ્લામાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી, જેના પગલે ખાસ કરીને મહેમદાવાદ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. આજે સવારે 6થી 12 વાગ્યાના માત્ર 6 કલાકના ગાળામાં મહેમદાવાદમાં સરેરાશ 6.22 ઇંચ વરસાદ નોંધાયો, જે રાજ્યમાં આ સમયગાળા દરમિયાન સૌથી વધુ હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, રસ્તાઓ પર જળબંબાકાર થયું અને…

Read More

હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ થતા 6 શ્રદ્વાળુઓના મોત

મનસા દેવી મંદિર:  ઉત્તરાખંડના પવિત્ર તીર્થસ્થાન હરિદ્વારમાં આવેલા મનસા દેવી મંદિરમાં હરિયાળી તીજના અવસરે ભેગી થયેલી ભીડમાં નાસભાગ મચી જતાં 6 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. આ ઘટનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જેમને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા છે. ઘટનાની વિગતો મનસા…

Read More

ગ્રીન ટી નહીં, હવે ગ્રીન કોફી બની હેલ્થ માટે પહેલી પસંદ, જાણો તેના ફાયદા

Green Coffee: અત્યાર સુધી તમે ગ્રીન ટીને વજન ઘટાડવા અથવા ડિટોક્સ માટે શ્રેષ્ઠ વિકલ્પ માનતા હશો. પરંતુ શું તમે જાણો છો કે ગ્રીન કોફીને પણ એટલી જ અસરકારક માનવામાં આવે છે અને ઘણા કિસ્સાઓમાં ગ્રીન ટી કરતાં પણ વધુ ફાયદાકારક માનવામાં આવે છે? ગ્રીન કોફી શેકેલા કોફી બીન્સમાંથી બનાવવામાં આવે છે, જેમાં કુદરતી એન્ટીઑકિસડન્ટ અને…

Read More

રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાની ઇમારત ધરાશાયી થતા 7 બાળકોના મોત

ઝાલાવાડમાં શાળાની ઇમારત ધરાશાયી:   રાજસ્થાનથી એક મોટા સમાચાર છે. શુક્રવારે (25 જુલાઈ) ઝાલાવાડમાં એક મોટી દુર્ઘટના બની. પીપલોડી સરકારી શાળાની ઇમારત ધરાશાયી થઈ. કાટમાળ નીચે દટાઈ જવાથી 7 બાળકોના દર્દનાક મોત થયા. 25 થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ છે. આ અકસ્માતમાં અરાજકતા ફેલાઈ ગઈ. શિક્ષકો અને ગ્રામજનોએ બાળકોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરે…

Read More

રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે,AAP સાથે ગઠબંધન નહીં

રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 26થી 28 જુલાઈ, 2025 દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ આણંદમાં આયોજિત તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કરશે અને જિલ્લા પ્રમુખો સાથે 2027ની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની વ્યૂહરચના નક્કી કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટપણે જણાવ્યું…

Read More

અમદાવાદની સોમલલિત સ્કૂલના ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સોમલલિત સ્કૂલ માં ધોરણ 10માં અભ્યાસ કરતી 16 વર્ષની વિદ્યાર્થિનીએ ગુરુવારે (24 જુલાઈ, 2025) બપોરે રિસેસ દરમિયાન ચોથા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઈજાઓ સાથે તેને તાત્કાલિક થલતેજની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન 25 જુલાઈ, 2025ના રોજ તેનું મોત નીપજ્યું. આ ઘટનાએ પરિવાર, શાળા…

Read More

MLA અર્જુનસિંહ ચૌહાણે જીંજરમાં શાળાના નવા 12 ઓરડાઓનું ખાતમુહૂર્ત કર્યું

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જીંજર ગામમાં. રૂ. 1 કરોડ 50 લાખના ખર્ચે જીંજર પ્રાથમિક શાળામાં 12 નવા ઓરડાઓનું નિર્માણ શરૂ કરવા માટે આજે ખાતમુહૂર્ત સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં મહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે ગામના શૈક્ષણિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ…

Read More