ચાંદીપુરા વાયરસથી બાળકોને આ રીતે બચાવો, જાણો તેના વિશેની માહિતી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા ચાંદીપુરા વાયરસના કેસ અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ બાળકોને પ્રભાવિત કરી રહ્યો છે. આ વાયરસથી લોકોમાં દહેશતનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે, પરતું આ વાયરસથી ડરવાની જરૂર નથી પણ તેની કાળજી રાખવી જરૂરી છે. સામાન્ય પણે ચોમાસામાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આ રોગ…