
Alaska Plane Crash: અમેરિકાનું F-35 ફાઇટર જેટ અલાસ્કામાં ક્રેશ: હાઇડ્રોલિક સિસ્ટમની ખામીનો ખુલાસો
Alaska Plane Crash: અમેરિકા તેના F-35 ફાઇટર જેટને વિશ્વનું સૌથી અદ્યતન લડાકૂ વિમાન ગણાવે છે, પરંતુ તાજેતરના અકસ્માતે તેની ટેક્નોલોજી પર સવાલો ઉભા કર્યા છે. યુએસ એરફોર્સનું એક F-35 જેટ અલાસ્કામાં રનવે પર ક્રેશ થયું, જેનું કારણ હાઇડ્રોલિક સિસ્ટમમાં બરફનું નિર્માણ હોવાનું જાણવા મળ્યું. Alaska Plane Crash: નોંધનીય છે કે આ ઘટનામાં પાયલટે વિમાનને બચાવવા…