થાઈલેન્ડના બેંગકોકમાં સ્કૂલ બસમાં ભીષણ આગ, 25 લોકોના મોતની આશંકા!

બેંગકોકમાં સ્કૂલ બસ  થાઈલેન્ડના બેંગકોકમાં એક ભયાનક બસ અકસ્માત થયો છે. અહીં નાના વિદ્યાર્થીઓને તેમના શિક્ષકો સાથે લઈ જઈ રહેલી બસમાં આગ લાગી હતી અને તેમાં સવાર 25 લોકોના મોતની આશંકા છે. પરિવહન પ્રધાન સુરિયાએ ઘટનાસ્થળે પત્રકારોને જણાવ્યું હતું કે, બસ મધ્ય ઉથાઈ થાની પ્રાંતથી 44 મુસાફરોને શાળાની સફર પર બેંગકોક લઈ જઈ રહી હતી…

Read More
હિઝબુલ્લાહ

હિઝબુલ્લાહ ના ટોચના કમાન્ડરો માર્યા ગયા, ઇઝરાયલે અત્યાર સુધીમાં કોને માર્યા! જાણો

ઈઝરાયેલની સેનાએ શુક્રવારે હવાઈ હુમલા કર્યા હતા જેમાં હિઝબુલ્લાહ ના ઘણા મુખ્ય કમાન્ડર માર્યા ગયા હતા. આ હુમલામાં સંગઠન પ્રમુખ હસન નસરાલ્લાહ પણ માર્યા ગયા છે. ઈઝરાયેલના આ ઓપરેશનનો હેતુ હિઝબુલ્લાહ ની સૈન્ય તાકાતને નબળી પાડવાનો હતો અને તે પોતાના હેતુમાં સંપૂર્ણ રીતે સફળ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)…

Read More

ચીનની નવી પરમાણુ સબમરીન દરિયામાં ડૂબી ગઈ

અમેરિકી નૌકાદળ સાથે સ્પર્ધા કરવા માટે પોતાની નૌકાદળ શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહેલા ચીનને મોટો ઝટકો લાગ્યો છે. તેની એક નવી પરમાણુ સબમરીન બાંધકામ દરમિયાન ડૂબી ગઈ. અહેવાલો અનુસાર, આ દુર્ઘટના લગભગ બે મહિના પહેલા વુહાન નજીક વુચાંગ શિપયાર્ડમાં ચીન સાથે થઈ હતી. અમેરિકાએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. સાથે જ અમેરિકા પણ ચીનની…

Read More

સાઉદી અરેબિયા પાકિસ્તાની ભિખારીઓથી પરેશાન, આપી આ ચેતવણી!

સાઉદી અરેબિયાએ ઉમરાહ અને હજની આડમાં પાકિસ્તાની ભિખારી ઓની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ગલ્ફ કન્ટ્રીમાં પ્રવેશતા રોકવા માટે કાર્યવાહી કરવા પણ કહ્યું છે. મંગળવારે એક મીડિયા સમાચારમાં આ માહિતી આપવામાં આવી હતી. પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયના સૂત્રોને ટાંકીને, ‘એક્સપ્રેસ ટ્રિબ્યુન’ અખબારે તેના સમાચારમાં જણાવ્યું છે કે સાઉદી અધિકારીઓએ ચેતવણી…

Read More

ઇઝરાયલે લેબનોન પર મચાવી તબાહી, મિસાઇલ હુમલામાં હિઝબુલ્લાનો કમાન્ડર ઠાર

ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે. હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર રોકેટ અને ડ્રોન વડે હુમલો કરી રહ્યું છે. તે જ સમયે, ઇઝરાયેલના હવાઈ હુમલાઓ લેબનોનના બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓને હચમચાવતા રહ્યા. 2006 પછી આ પ્રથમ વખત છે જ્યારે ઇઝરાયેલે હિઝબુલ્લા પર આટલો મોટો હુમલો કર્યો છે. IDFએ હિઝબુલ્લાહની 1600 જગ્યાઓ પર બોમ્બમારો કર્યો છે….

Read More

લેબનોન પર ઇઝરાયેલનો મોટો હુમલો, 300 હિઝબુલ્લાહના ઠેકાણા પર એરસ્ટ્રાઇક

લેબનોન:  ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વધી રહ્યું છે. ઇઝરાયેલે સોમવારે લેબનોન પર મોટો હુમલો કર્યો હતો. ઇઝરાયેલની વાયુસેનાએ હિઝબુલ્લાહની 300 જગ્યાઓને નિશાન બનાવી છે. જેમાં 100 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દક્ષિણ લેબનોનમાં થયેલા હુમલામાં 400થી વધુ લોકો ઘાયલ થયા છે. હિઝબુલ્લાહના સ્થાનો પર બોમ્બ ધડાકા…

Read More
શ્રીલંકા

ચીનનો મિત્ર શ્રીલંકામાં બનાવશે સરકાર! રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દિશાનાયકેને બહુમતી

નેશનલ પીપલ્સ પાવર (NPP)ના નેતા અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકા ના નવમા રાષ્ટ્રપતિ બનવાની તૈયારીમાં છે. રવિવારે મતદાન બાદ મતગણતરી થઈ રહી છે. ડિસનાયકેને 22 માંથી 7 જિલ્લામાં પોસ્ટલ વોટિંગમાં 56 ટકા મત મળ્યા હતા. એક રીતે તેમણે આ ચૂંટણીમાં અજેય લીડ બનાવી છે. તેમના વિરોધીઓ, વર્તમાન પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે અને સાજિથ પ્રેમદાસાને 19-19 ટકા મત…

Read More
જો બિડેન

PM મોદી અને જો બિડને વચ્ચે થઇ દ્વિપક્ષીય વાતચીત,અનેક મુદ્દા પર કરી ચર્ચા

 PM મોદી  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બંને નેતાઓએ ભારત-યુએસ ભાગીદારીને ઈતિહાસમાં કોઈપણ સમય કરતા વધુ મજબૂત, નજીક અને વધુ ગતિશીલ ગણાવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમેરિકામાં ક્વાડ સમિટની બાજુમાં મળેલા બંને નેતાઓએ પરસ્પર…

Read More

લેબનોન માં પેજર બાદ હવે વોકી-ટોકી, સોલાર સિસ્ટમમાં વિસ્ફોટ, 9 લોકોના મોત,300 ઘાયલ

લેબનોન માં હિઝબુલ્લાહ લડવૈયાઓના પેજરમાં થયેલા વિસ્ફોટ બાદ બુધવારે ફરી એકવાર અનેક વિસ્ફોટ થયા છે. આ વખતે વોકી-ટોકી અને ઘરોની સોલાર સિસ્ટમને નિશાન બનાવવામાં આવ્યા છે. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હતા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતી વોકી-ટોકી બુધવારે બપોરે લેબનોનના દક્ષિણ અને બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં…

Read More

હિઝબુલ્લાહના લડવૈયા પર પેજર બ્લાસ્ટથી કરવામાં આવેલા હુમલાની ઇનસાઇડ સ્ટોરી,જાણો

અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો લેબનોન અને સીરિયામાં હિઝબુલ્લાહ પર થયો છે. સીરિયલ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા છે અને લગભગ 2800 લોકો ઘાયલ થયા છે. આ સંખ્યાઓમાં મોટા ભાગના હિઝબુલ્લાહ લડવૈયાઓ છે. આ બ્લાસ્ટ પેજરથી કરવામાં આવ્યા હતા. આને એવી રીતે સંકલિત કરવામાં આવ્યા હતા હિકે લગભગ તમામ પેજરો એક જ સમયે એક જ…

Read More