Canada Top Medical Colleges

કેનેડામાં MBBS કરવા માંગો છો..? તબીબી અભ્યાસ માટે આ ટોપની પાંચ યુનિવર્સિટી બેસ્ટ છે,જુઓ યાદી

  Canada Top Medical Colleges–  કેનેડા વિશ્વના એવા દેશોમાંથી એક છે જ્યાં સૌથી વધુ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ચાર લાખથી વધુ ભારતીયો અહીં વિવિધ અભ્યાસક્રમોનો અભ્યાસ કરી રહ્યા છે. વિદેશમાંથી એમબીબીએસ કરવાનું વિચારી રહેલા ભારતીયો માટે કેનેડા પણ વિશ્વના શ્રેષ્ઠ દેશોમાંનો એક છે. અહીં ઘણી ટોચની તબીબી યુનિવર્સિટીઓ છે, જ્યાં તબીબી અભ્યાસ કરી…

Read More
The biggest YouTuber in the world

વિશ્વના સૌથી મોટા યુટયુબરે આ કારણથી 119 કરોડના ખર્ચે શહેર વસાવ્યું,જાણો

The biggest YouTuber in the world –  જીમી સ્ટીફન ડોનાલ્ડસન ઉર્ફે મિસ્ટર બીસ્ટ, કેન્સાસ, અમેરિકાના રહેવાસી, વિશ્વના સૌથી મોટા યુટ્યુબર છે. તેણે તાજેતરમાં તેના નવા રિયાલિટી શો ‘બીસ્ટ ગેમ્સ’ની જાહેરાત કરી હતી, જે 19 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ માટે યુટ્યુબરે ટોરોન્ટોમાં એક ભવ્ય સેટ તૈયાર કર્યો છે, જે કોઈ ‘મિની સિટી’થી ઓછો…

Read More

દક્ષિણ કોરિયામાં માર્શલ લૉ લાગુ, રાષ્ટ્રપતિએ કહ્યું વિપક્ષ ઉત્તર કોરિયાને સપોર્ટ કરી રહ્યો છે

દક્ષિણ કોરિયા ના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે મંગળવારે દેશમાં ‘ઇમરજન્સી માર્શલ લો’ જાહેર કર્યો, વિરોધ પક્ષો પર સરકારને લકવાગ્રસ્ત કરવાનો, ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો અને દેશની બંધારણીય વ્યવસ્થાને નબળી કરવાનો આરોપ લગાવ્યો. તેમણે રાષ્ટ્રને ટેલિવિઝન સંબોધનમાં આ જાહેરાત કરી હતી. આ સાથે દક્ષિણ કોરિયામાં ચાલી રહેલ રાજકીય તણાવ વધુ વધી ગયો છે. રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે…

Read More

સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ આખરે તૂટ્યો, ટેસ્ટ ક્રિકેટમાં જો રૂટે રચ્યો ઇતિહાસ

સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ    જો રૂટ છેલ્લા ઘણા સમયથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને દરેક પસાર થતા દિવસે તે વધુ સારો થઈ રહ્યો છે. હાલમાં, તે વિશ્વના કેટલાક એવા ક્રિકેટરોમાંથી એક છે જેણે દરેક મેદાન પર પોતાની બેટિંગથી પોતાની છાપ છોડી છે. ભલે તે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં મોટી ઇનિંગ રમવામાં સફળ…

Read More

ડોનાલ્ડ ટ્રમ્પે મૂળ ગુજરાતના કાશ પટેલને FBIના ડાયરેક્ટર બનાવ્યા,જાણો તેમના વિશે

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર પદ માટે તેમના વિશ્વાસુ કાશ પટેલને નોમિનેટ કર્યા છે. આ સાથે કાશ પટેલ આગામી વહીવટીતંત્રમાં સર્વોચ્ચ ક્રમાંકિત ભારતીય અમેરિકન બની જશે. આ સાથે ટ્રમ્પે ન્યૂયોર્કના રિયલ એસ્ટેટ ડેવલપર ચાર્લ્સ કુશનરને ફ્રાંસમાં પોતાના રાજદૂત તરીકે નોમિનેટ કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…

Read More

નાઈજીરિયાની નાઇજર નદીમાં બોટ પલટી જતા 100 લોકો લાપતા, બચાવકાર્ય પુરજોશમાં

નાઈજીરિયાની નાઇજર નદી-    ઉત્તર નાઈજીરીયામાં નાઈજર નદી માં એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 100 લોકો ગુમ થયાના અહેવાલ છે. અધિકારીઓએ આ અકસ્માતની માહિતી આપી છે. બોટ શા માટે ડૂબી ગઈ તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. વેપારીઓ બોટમાં હતા નેશનલ ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી (NIWA)…

Read More

અમેરિકાના આ શહેરમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનની સુવિધા નથી, જાણો કેમ!

અમેરિકાના આ શહેરમાં ઇન્ટરનેટ સુવિધા નથી–    શું તમે કલ્પના પણ કરી શકો છો કે વિશ્વના અગ્રણી દેશોમાંના એક અમેરિકામાં એક પણ એવું શહેર છે જ્યાં આજ સુધી મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પહોંચી નથી. અહીંના લોકો આજે પણ સેંકડો વર્ષ જૂની રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. જીપીએસ પણ અહીં કામ કરતું નથી. અહીં ક્યાંય…

Read More
નેતન્યાહુ

ઇઝરાયેલ અને હિઝબોલ્લાહ વચ્ચે યુદ્ધ ખતમ..! નેતન્યાહુએ યુદ્ધવિરામ સોદાને આપી મંજૂરી

ઇઝરાયેલ અને હિઝબોલ્લાહ વચ્ચે યુદ્ધ ખતમ –    ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે સમાપ્ત થશે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમની યુદ્ધ કેબિનેટે લેબનોનમાં યુદ્ધવિરામ સોદાને મંજૂરી આપી છે.ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આની ઔપચારિક જાહેરાત કરી હતી. ઇઝરાયલના લોકોને સંબોધતા નેતન્યાહૂએ કહ્યું, ‘અમે મધ્ય પૂર્વનો ચહેરો બદલી રહ્યા છીએ. એક સારો…

Read More

ઈરાન ઈઝરાયેલ પર પલટવાર કરવા માટે ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ થ્રી’ની તૈયારીમાં!

ઈરાન ઈઝરાયેલ  –   ગયા મહિને 26 ઓક્ટોબરે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલનો આ હુમલો ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે છોડવામાં આવેલી 180 બેલેસ્ટિક મિસાઈલોનો જવાબ હતો. ઈઝરાયેલના હુમલા બાદ જ ઈરાને સ્પષ્ટ કરી દીધું હતું કે તે ઈઝરાયેલ પાસેથી બદલો લેશે.ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈરાન ઈઝરાયેલ પર…

Read More

પાકિસ્તાનમાં ઇમરાન ખાનના સમર્થકો મેદાનમાં, 3 રેન્જર્સ સૈનિકોના મોત, હાલત બેકાબૂ

ઇમરાન ખાનના સમર્થકો –   પાકિસ્તાનની રાજધાની અત્યારે યુદ્ધનું મેદાન બની ગયું  છે. એક તરફ ઈમરાન ખાનના સમર્થકો છે તો બીજી તરફ જનરલ આસિમ મુનીરના દળો છે. લડાઈ પૂરજોશમાં ચાલી રહી છે. ઈમરાનના સમર્થકો તેમને રોકવા માટે રસ્તાઓ પર ઉભા કરાયેલા કન્ટેનરની દિવાલો હટાવીને ઈસ્લામાબાદમાં પ્રવેશ્યા છે અને હાલમાં તેઓ બેકાબૂ છે. ઈસ્લામાબાદને છાવણીમાં ફેરવી દેવામાં…

Read More