
યુક્રેને 1100 KG વિસ્ફોટકથી રશિયાનો ક્રિમીયા બ્રિજ ઉડાવ્યો
રવિવારે ઓપરેશન સ્પાઇડરવેબ શરૂ કરીને રશિયાને મોટો ફટકો આપનાર યુક્રેને હવે ત્રીજા દિવસે પાણીની અંદર વિસ્ફોટ કરીને દુશ્મન દેશને ફરીથી હચમચાવી દીધો છે. યુક્રેનની સુરક્ષા સેવા (SBU) એ મંગળવારે જણાવ્યું હતું કે તેણે રશિયા અને ક્રિમીઆ દ્વીપકલ્પને જોડતા રોડ અને રેલ પુલને પાણીની અંદર વિસ્ફોટકોથી ઉડાવી દીધો છે. SBU એ ટેલિગ્રામ એપ પર એક નિવેદનમાં…