નસરાલ્લાહ

નસરાલ્લાહના ખાત્મા પછી હિઝબુલ્લાને મળ્યો નવો ચીફ , નઈમ કાસિમને સોંપાઇ કમાન!

ઇઝરાયેલે લેબનોનમાં સક્રિય ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહની કમર તોડી નાખી છે. આવી સ્થિતિમાં, હસન નસરાલ્લાહને ખતમ કર્યા પછી, હિઝબુલ્લાહને ફરી એકવાર નવો નેતા મળ્યો છે, નઇમ કાસિમને સંગઠનના નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે. તે અગાઉ હિઝબુલ્લાહના ડેપ્યુટી સેક્રેટરી જનરલ હતા. હિઝબુલ્લાએ લેખિત નિવેદન જારી કરીને કહ્યું કે તેની શુરા કાઉન્સિલે સર્વસંમતિથી કાસિમ (71)ને ચૂંટ્યા છે….

Read More

ઉત્તર કોરિયાએ 10 હજાર સૈનિક રશિયા મોકલ્યા યુક્રેન સામે લડવા, પેન્ટાગોને કર્યો આ દાવો!

ઉત્તર કોરિયા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર કોરિયાએ યુક્રેન સામે લડવા માટે લગભગ 10 સૈનિકો રશિયા મોકલ્યા છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પેન્ટાગોનની પ્રવક્તા સબરીના સિંહે સોમવારે આ જાણકારી આપી. સિંહનું કહેવું છે કે આમાંથી કેટલાક સૈનિકો લડાઈ માટે યુક્રેનની નજીક પહોંચી ચૂક્યા છે. પેન્ટાગોને બીજું શું કહ્યું? પેન્ટાગોનના પ્રવક્તા સબરીના સિંહે…

Read More

PM નેતન્યાહુ પર ઈઝરાયેલના લોકો જાણો કેમ ભડક્યા!

હમાસના આતંકવાદીઓ સામે ઈઝરાયેલના યુદ્ધને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. ઇઝરાયેલની સેનાએ હમાસની કમર તોડી નાખી છે, મોટાભાગના આતંકવાદીઓને નરકમાં મોકલી દીધા છે, પરંતુ હજુ સુધી ઇઝરાયલીઓને છોડાવવાનું લક્ષ્ય પ્રાપ્ત થયું નથી. અંદાજ મુજબ, લગભગ 100 લોકો હજુ પણ હમાસની કેદમાં છે. તેમના પ્રિયજનોની મુક્તિની રાહ જોઈ રહેલા ઇઝરાયેલીઓની ધીરજ સતત તૂટી રહી…

Read More

ઈઝરાયેલ પર આતંકવાદી હુમલો! મોસાદ હેડક્વાર્ટર પાસે ટ્રકે ઘણા લોકોને કચડી નાખ્યા, 35 ઘાયલ

  મોસાદ હેડક્વાર્ટર –  ઈઝરાયલના શહેર તેલ અવીવ પાસે એક ટ્રક બસ સ્ટોપ પર અથડાઈ હતી. આ દરમિયાન બસ સ્ટોપ પર ઉભેલા 35 લોકોને ટ્રકે ટક્કર મારતાં ઈજા થઈ હતી. હાલ તેમાંથી 6ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે હાજર લોકોએ ટ્રક દ્વારા હુમલાની માહિતી આપી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મોસાદના હેડક્વાર્ટર પાસે…

Read More

ઇઝરાયેલની હવે ખેર નહીં, ઇરાન પર હુમલા બાદ મુસ્લિમ દેશો થયા ગુસ્સે, આપી આ ચેતવણી!

ઇઝરાયેલની હવે ખેર નહીં –  ખાડી દેશોએ શનિવારે વહેલી સવારે ઈરાન પર ઈઝરાયેલના હવાઈ હુમલાની નિંદા કરી છે. સાઉદી અરેબિયા, કતાર, જોર્ડન અને યુએઈએ ઈરાન પર ઈઝરાયેલના તાજેતરના હુમલા પર પોતપોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ઈરાન પર ઈઝરાયેલના હવાઈ હુમલાની નિંદા કરી અને ક્ષેત્રની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી. ઇઝરાયેલની હવે ખેર નહીં –  કતારના…

Read More
જાતિવાદી ટિપ્પણી

લંડનમાં દિવાળીના કાર્યક્રમની જાહેરાત થતાં જ ભારતીયો પર જાતિવાદી ટીપ્પણી, ગો બેક ટુ ઈન્ડિયાના નારા લાગ્યા

  ભારતીયો પર જાતિવાદી ટિપ્પણી –  દિવાળીના કાર્યક્રમની જાહેરાત થતાં જ લંડનમાં ભારતીયો વિરુદ્ધ જાતિવાદી ટીપ્પણી ઓનો દોર શરૂ થઈ ગયો. લંડનમાં ‘ભારત પાછા જાઓ, ભારતીયો દરેક દેશને બરબાદ કરે છે’ જેવી જાતિવાદી ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. મેયર સાદિક ખાનના 27 ઓક્ટોબરના રોજ યોજાનારી મુખ્ય તહેવારની ઘટનાને પ્રમોટ કરવાના વાયરલ વીડિયોને કારણે લંડનમાં દિવાળીની…

Read More

સાઉદી અરેબિયામાં બની રહી છે દુનિયાની સૌથી મોટી ઈમારત ‘મુકાબ’, જાણો તેના વિશે

મુકાબ-   સાઉદી અરેબિયાએ તેના શહેરી લેન્ડસ્કેપને ફરીથી આકાર આપવા માટે વિશ્વની સૌથી મોટી ઇમારતનું બાંધકામ શરૂ કર્યું છે. આ ગગનચુંબી ઈમારત 20 લાખ ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી હશે. તે એટલું મોટું હશે કે તેમાં એમ્પાયર સ્ટેટની જેમ 20 બિલ્ડીંગ સમાવી શકાય. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 50 અબજ ડોલર છે. આ બિલ્ડિંગનું નામ આપવામાં આવ્યું…

Read More

ઈઝરાયલે ઈરાન પર હુમલો કરવા માટે 100 યુદ્ધ વિમાનો ઉતાર્યા

  ઈરાન પર હુમલો – ઈઝરાયેલે શનિવારે વહેલી સવારે ઈરાન પર ભીષણ હુમલો કર્યો હતો. ઈઝરાયેલી સેનાએ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે ઈરાનના સૈન્ય મથકો સહિત તેહરાન અને આસપાસના શહેરો પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલના સ્થાનિક મીડિયા અનુસાર ઈઝરાયેલની સેનાએ ઈરાન પર હુમલો કરવા માટે 100થી વધુ ફાઈટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો. ઈઝરાયેલની આ…

Read More

ઇઝરાયેલે ઇરાન પર કર્યો ભીષણ હુમલો, તહેરાન સહિતના શહેરો પર કર્યો હુમલો!

ઇઝરાયેલે ઇરાન પર કર્યો ભીષણ હુમલો   ઈઝરાયેલે શનિવારે વહેલી સવારે ઈરાનના લશ્કરી મથકો અને રાજધાની તેહરાન અને નજીકના શહેરો પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલાની પુષ્ટિ ઈઝરાયેલી સેનાએ પણ કરી છે. IDF દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, મહિનાઓથી ઈરાન દ્વારા સતત થઈ રહેલા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ હુમલાની માહિતી ઈરાની…

Read More
TESLA કારમાં આગ

કેનેડામાં TESLA કારમાં આગ લાગતા ગુજરાતના ભાઇ બહેન સહિત 4 લોકોના મોત

TESLA કારમાં આગ   કેનેડાના ટોરોન્ટોમાં એક દુ:ખદ અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં બે ભાઈ-બહેનનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં એક બાળકીનો જીવ બચી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે એક કારમાં પાંચ લોકો ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર કાબૂ બહાર જઈને રોડની બાજુમાં આવેલા થાંભલા સાથે અથડાઈ…

Read More