પાકિસ્તાન હિન્દુ મંત્રી હુમલો

પાકિસ્તાનના સિંધમાં હિન્દુ મંત્રી પર હુમલો, શાહબાઝ શરીફે તપાસના આદેશ આપ્યા

પાકિસ્તાન હિન્દુ મંત્રી હુમલો :  પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં નવી કેનાલ પ્રોજેક્ટના વિરોધ દરમિયાન હિંદુ રાજ્ય મંત્રી ખેલ દાસ કોહિસ્તાની પર હુમલો થયો છે. શનિવારે થટ્ટા જિલ્લામાંથી પસાર થતી વખતે પ્રદર્શનકારીઓએ તેમના કાફલા પર ટામેટાં અને બટાટા ફેંક્યા અને પાકિસ્તાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. અધિકારીઓએ જણાવ્યું કે કોહિસ્તાનીને કોઈ ઈજા થઈ નથી. વડાપ્રધાન શાહબાઝ શરીફે મંત્રીને…

Read More

અમેરિકાના હવાઈ હુમલામાં યમનના હુથીમાં 74 લોકોના મોત, 171 ઇજાગ્રસ્ત

યમન ના હુથી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે અમેરિકી હવાઈ હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 74 થઈ ગઈ છે, જ્યારે 171 લોકો ઘાયલ થયા છે. આ હુમલા દેશના એક ઓઇલ પોર્ટને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. એસોસિએટેડ પ્રેસ (એપી)ના અહેવાલ મુજબ, હુથી વિદ્રોહીઓએ જાહેર નિવેદનમાં આ માહિતી આપી હતી. જો કે આ દાવાની હજુ સુધી અમેરિકી…

Read More

બેલ્જિયમમાં PNB કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીની કરાઇ ધરપકડ,ભારત લાવવાની તૈયારી શરૂ!

બેલ્જિયમથી મોટા સમાચાર છે. પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની અપીલ પર, બેલ્જિયમ પોલીસે શનિવારે (12 એપ્રિલ) ચોકસીની ધરપકડ કરી હતી. ભારતે બેલ્જિયમથી ચોકસીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી છે. ચોક્સી હાલ જેલમાં છે. જામીનની માંગ કરી શકે છે…

Read More
China imposes 84% tariff on US

China imposes 84% tariff on US: ચીનનો કડક નિર્ણય: હવે અમેરિકા પર પણ ભારે ટેરિફ

China imposes 84% tariff on US: અમેરિકાએ ચીન પર લાદેલા 104% ટેરિફના પગલે ચીન પણ હવે આક્રમક સ્થિતિમાં આવ્યો છે. ચીન સરકારે જાહેરાત કરી છે કે હવે તેઓ પણ અમેરિકી ઉત્પાદનો પર 84% ટેરિફ લાદશે, જે આવતીકાલથી અમલમાં આવશે. એ પહેલાં, ચીને અમેરિકાના ઉત્પાદનો પર 34% ટેરિફ લગાવ્યો હતો. હવે તેમાં 50%નો વધારો કરીને કુલ…

Read More

સાઉદી અરેબિયાએ ભારત અને પાકિસ્તાન સહિત આ દેશોના વિઝા પર લગાવ્યો પ્રતિબંધ

સાઉદી અરેબિયાએ તાજેતરમાં ભારત સહિત 13 દેશોના નાગરિકોને વિઝા આપવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે. આ નિર્ણયનું કારણ સુરક્ષા કારણો અને આંતરિક વ્યવસ્થા સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, આ અસ્થાયી પ્રતિબંધ મુખ્યત્વે ઉમરાહ વિઝા અને મુસાફરી વિઝાની કેટલીક વિશેષ શ્રેણીઓ પર લાગુ કરવામાં આવ્યો છે. ભારત સહિત 13 દેશોના વિઝા પર પ્રતિબંધ સાઉદી…

Read More

રશિયાએ યુક્રેનના આ શહેર પર કર્યો હુમલો, 14 લોકોના ઘટનાસ્થળે મોત!

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ફરી એકવાર ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. મર્યાદિત યુદ્ધવિરામ હોવા છતાં, રશિયાએ યુક્રેનિયન શહેર ક્રિવી રીહ પર જોરદાર મિસાઈલ હુમલો કર્યો. ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલો રહેણાંક વિસ્તારની મધ્યમાં થયો હતો, જ્યાં મિસાઇલ પડી હતી અને…

Read More

PM મોદીએ થાઈલેન્ડમાં મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરી, જાણો કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ

પીએમ નરેન્દ્ર મોદીએ થાઈલેન્ડમાં મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી  હતી.. હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો કેટલાક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે, તેથી આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી હતી. મોટી વાત એ છે કે આ બેઠક યુનુસની વિનંતી બાદ જ યોજાઈ હતી, ત્યાં…

Read More

ઇઝરાયેલે ગાઝાના એક મુસ્લિમને મારવા માટે ખર્ચ્યા 3.5 લાખ, અમેરિકા સાથે નવા શસ્ત્રો ખરીદવાની કરી ડીલ

ગાઝાના એક મુસ્લિમને મારવા માટે ઈઝરાયેલ 3.5 લાખ રૂપિયા ખર્ચ કરશે. વાસ્તવમાં ઈઝરાયેલે અમેરિકા સાથે હથિયારોની ખરીદીને લઈને નવો સોદો કર્યો છે. આ ડીલ હેઠળ ઈઝરાયેલને અમેરિકા પાસેથી 8.8 અબજ ડોલર (લગભગ 7500 કરોડ રૂપિયા)ના શસ્ત્રો મળશે.ગાઝામાં ચાલી રહેલા સંકટનો સામનો કરવા માટે અમેરિકાએ ઈઝરાયેલને આ હથિયાર આપ્યા છે. ઈઝરાયેલ અને ગાઝાના સંગઠન હમાસ વચ્ચે…

Read More

પરમાણુ કરાર મામલે ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને આપી ખુલ્લી ધમકી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર કોઈ સમજૂતી પર પહોંચવાનો ઈન્કાર કરશે તો તેઓ બોમ્બથી હુમલા કરવા પર વિચાર કરશે. NBC ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું, ‘જો તેઓ સમાધાન નહીં કરે તો બોમ્બ ધડાકા થશે. આ એક બોમ્બમારો હશે જેવો તેઓએ પહેલાં ક્યારેય જોયો નથી. તેણે ચેતવણી…

Read More

happiest country in the world: આ છે દુનિયાનો સૌથી સુખી દેશ! જાણો તેના વિશે

 happiest country in the world- આજે વર્લ્ડ હેપીનેસ ડે છે અને આ પ્રસંગે “વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025” પણ આવી ગયો છે. ફિનલેન્ડે સતત આઠમી વખત સૌથી ખુશહાલ દેશનો તાજ જીત્યો તેમાં કોઈ નવાઈ નથી. તેનો અર્થ એ કે નોર્ડિક દેશો સુખની દોડમાં પ્રભુત્વ જાળવી રાખે છે. ડેનમાર્ક, આઈસલેન્ડ અને સ્વીડન પણ ટોપ 4માં છે.  happiest…

Read More