ડોનાલ્ડ ટ્રમ્પે શેર કર્યો AI જનરેટેડ ‘ટ્રમ્પ ગાઝા’નો વીડિયો, ભારે હોબાળો

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર AI-જનરેટેડ વિડિયો શેર કર્યો છે, જેમાં યુદ્ધગ્રસ્ત ગાઝાને એક શહેરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે જ્યાં યુએસ નેતા ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વેકેશન કરતા જોવા મળે છે. આ માટે તેની આકરી ટીકા થઈ રહી છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ અને ઈન્સ્ટાગ્રામ સહિત તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર વીડિયો…

Read More
Donald Trump USAID 2000 employees fired

ડોનાલ્ડ ટ્રમ્પની મોટી કાર્યવાહી, USAIDના 2000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા

Donald Trump USAID 2000 employees fired – પીટીઆઈના અહેવાલ મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્રે એક નોટિસ જારી કરીને કહ્યું છે કે તેણે યુએસએઆઈડીમાં કામ કરતા 2,000 કર્મચારીઓને કાઢી મૂક્યા છે અને હજારો અન્ય કર્મ%

Read More

ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બની ધમકી, ઈટાલી તરફ ડાયવર્ટ!

ફ્લાઈટમાં બોમ્બની ધમકી – અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 292 ને રોમ તરફ વાળવામાં આવી છે. આ ફ્લાઈટ ન્યૂયોર્કથી નવી દિલ્હી આવી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાના જોખમને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને ઇટલી તરફ વાળવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે ન્યૂયોર્કથી નવી દિલ્હી જઈ રહેલા અમેરિકન એરલાઈન્સ પ્લેન 292ને બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો,…

Read More

એલોન મસ્કનો DNA ટેસ્ટ થશે? સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો બાળકનો મામલો

મસ્કનો DNA ટેસ્ટ થશે – ટેકની દુનિયાની દિગ્ગજ કંપનીના માલિક એલન મસ્ક ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે મામલો ન તો કોઈ નવી ટેક્નોલોજીનો છે કે ન તો અવકાશ સંશોધનનો, પરંતુ તેની અંગત જિંદગીનો છે.પ્રભાવશાળી એશ્લે સેન્ટ ક્લેરે મેનહટન સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે એલોન મસ્ક તેના પાંચ મહિનાના પુત્રના જૈવિક…

Read More
ટેરિફ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને ચીન પર ભારે ટેરિફ લાદશે!

 ટેરિફ –  લગભગ 10 દિવસ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું માનવું હતું કે નરેન્દ્ર મોદી ટેરિફ અંગે ડોનાલ્ડ ટ્રમ્પને મનાવવાનો પ્રયાસ કરશે. ટેરિફ વોર ઘટાડવાનો પણ પ્રયાસ કરશે. પરંતુ આ થઈ શક્યું નહીં. તેનાથી ઉલટું હવે ભારત આ ટેરિફનું નિશાન બની ગયું છે. અમેરિકી…

Read More

AI માં માસ્ટર ડિગ્રી મેળવવા માંગો છો તો વિશ્વના આ પાંચ દેશ છે સર્વોત્તમ!

વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. AIનું ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે અને આ ક્ષેત્રમાં નોકરીઓનો પ્રવાહ આવવાનો છે. આ કારણે વિદ્યાર્થીઓ AI માં ડિગ્રી મેળવવા માંગે છે. એવા કેટલાક દેશો છે જ્યાં AI માં નિપુણતા મેળવવી એ નફાકારક સોદો હોઈ શકે છે. તેનું કારણ એ છે કે…

Read More

અમેરિકામાં ફરી એકવાર વિમાન દુર્ઘટના, એરિઝોનામાં નાના પ્લેન ટકરાતા 2 લોકોના મોત

અમેરિકામાં વિમાન દુર્ઘટના –  અમેરિકામાં ફરી એકવાર વિમાન દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ એરિઝોનામાં અહીં બે નાના વિમાનો વચ્ચે અથડામણમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે. અધિકારીઓએ પ્લેન ક્રેશની માહિતી આપી છે. આ દુર્ઘટના ટક્સનની બહારના એક નાના એરપોર્ટ પર બની હતી અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ તપાસ કરી રહ્યું છે, અધિકારીઓએ જણાવ્યું હતું. મારના…

Read More

ટ્રમ્પના અલ્ટીમેટમ બાદ પણ હમાસે 3 બંધકોને કર્યા મુક્ત!

હમાસના આતંકવાદીઓએ શનિવારે ત્રણ ઈઝરાયેલી બંધકોને મુક્ત કર્યા હતા. તેઓને દક્ષિણી ગાઝા પટ્ટીમાં પહેલા લોકોની સામે પરેડ કરવામાં આવી હતી અને પછી રેડ ક્રોસને સોંપવામાં આવી હતી. લગભગ એક મહિના પહેલા યુદ્ધવિરામ શરૂ થયો ત્યારથી આ છઠ્ઠું બંધક સ્વેપ હતું. હમાસે ત્રણ બંધકોને મુક્ત કર્યા પછી, ઇઝરાયેલે 369 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનું શરૂ કર્યું. ટ્રમ્પ…

Read More

રશિયાએ યુક્રેનના ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર કર્યો હુમલો

ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ  – રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાના વૈશ્વિક પ્રયાસો વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર રશિયન ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જો કે, રેડિયેશનનું સ્તર સામાન્ય હોવાનું કહેવાય છે. IAEAએ કહ્યું કે હુમલાના કારણે પ્લાન્ટમાં આગ લાગી હતી.યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર…

Read More

પાકિસ્તાનમાં બોમ્બ બલાસ્ટ થતા 11 લોકોના મોત 6 ગંભીર ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર વિસ્ફોટ થયો છે. કોલસાની ખાણમાં કામ કરતા વાહનને નિશાન બનાવી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા. આ પહેલા પણ આ વિસ્તારમાં આવી ઘટનાઓ સામે આવી ચુકી છે.આ બ્લાસ્ટ બલૂચિસ્તાન પ્રાંતના હરનાઈમાં થયો હતો. કોલસા ખાણના કામદારોને લઈ જઈ રહેલા પીકઅપ વાહન પર વિસ્ફોટક…

Read More