Job opportunity for ITI pass in OPAL – આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે ઓએનજીસીની સબસીડિઅરી કંપની ONGC પેટ્રો એડીશન્સ લિમિટેડ (OPAL) દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. OPAL વિવિધ ટેકનિકલ ટ્રેડ્સમાં એપ્રેન્ટીસ પોસ્ટ્સ માટે ઉમેદવારોની શોધમાં છે. આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, અને પસંદગી માટે કડક પ્રક્રિયા રહેશે.
OPAL ભરતી માટે મહત્વપૂર્ણ વિગતો: Job opportunity for ITI pass in OPAL
- સંસ્થા: ONGC પેટ્રો એડીશન્સ લિમિટેડ (OPAL)
- પોસ્ટ: એપ્રેન્ટીસ
- કુલ જગ્યાઓ: 38
- એપ્લિકેશન મોડ: ઓનલાઈન
- વય મર્યાદા: 18 થી 21 વર્ષ
- અરજી કરવાની છેલ્લી તારીખ: 4 જાન્યુઆરી 2025
- જગ્યા: વિવિધ સ્ટેશન
વિશિષ્ટ પોસ્ટ અને જગ્યા:
- ફિટર: 5
- કેમિકલ પ્લાન્ટ: 17
- ઈલેક્ટ્રિક: 7
- ઈન્સ્ટ્રુમેન્ટ: 1
- મિકેનિક: 1
- લેબ: 2
- મશિન: 1
શૈક્ષણિક લાયકાત: આ માટેની જરૂરી શૈક્ષણિક લાયકાત એ છે કે ઉમેદવારોએ સરકાર માન્ય સંસ્થામાંથી પસંદ કરેલી ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરવું.
વય મર્યાદા: આ ભરતી માટે ઉમેદવારોની ઉંમર 18 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
અરજી કરવાની રીત: લાયક ઉમેદવારોએ પોતાની અરજી apprentices@opalindia.in પર મોકલવાની રહેશે. વધુ માહિતી માટે, ઉમેદવારોએ OPALની અધિકારી વેબસાઈટ opalindia.in પર પણ મુલાકાત લઈ શકે છે.
આ નોકરીની તક ખાસ કરીને એપ્રેન્ટીસ તરીકે કારકિર્દી શરૂ કરવા ઈચ્છતા બાળકો માટે બહુ મહત્વપૂર્ણ છે.ઓએનજીસીની સબસીડીઅરી કંપનીમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ વિવિધ ટ્રેડમાં ઉમેદવારો પસંદ કરવા માટે કંપનીએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.