જીલાન ગોલ્ડ ઘરેણા ખરીદવાનું વિશ્વસનીય સ્થળ, હવે સરળ હપ્તે પણ મળશે આભૂષણો

જુહાપુરા- સરખેજ વિસ્તારના અંબર ટાવર સામે TP 85 રોડ પર આવેલા જીલાન ગોલ્ડ સમગ્ર વિસ્તારમાં ખુબ જ ટૂંકા સમયમાં લોકપ્રિય થઇ ગયું છે,જીલાન ગોલ્ડ સોના-ચાંદીના ઘરેણા ખરીદવા અને બનાવવાનો આ એક વિશ્વસનીય સ્થળ છે. તેમની સોના-ચાંદીના દાગીનાની ડિઝાઇન સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે.  સુરત, વડોદરા, ભાવનગર,કચ્છ, નડિયાદ સહિતના અનેક શહેરોના લોકો જીલાન ગોલ્ડમાં  પ્રસંગ અનુસાર દાગીનાની ખરીદી કરવા આવે છે. જીલાન ગોલ્ડ ની ટેગ લાઇન વિશ્વાસ છે.ગ્રાહકનો વિશ્વાસ એ જ અમારો નફોએ જીલાન ગોલ્ડની મહામૂલ્ય શાખ છે.

JILAN GOLD OWNER- AMAN MEMON 

જીલાન ગોલ્ડ ગ્રુપ  છેલ્લા 10 વર્ષથી આ ધંધામાં કાર્યરત છે, જીલાન ગોલ્ડ ગ્રાહકના સંતોષને જ વિશેષ પ્રાધાન્ય આપે છે, વિશ્વાસ ધંધાની ટેગ લાઇન છે,  ગ્રાહકોને તેમની પસંદગીની ડિઝાઇન અનુસાર સોના-ચાંદીના દાગીના બનાવી આપવામાં આવશે. જો ગ્રાહકને તૈયાર  સોના-ચાંદીના દાગીના લેવા હોય તો પણ અનેક વિવિધ ડિઝાઇનવાળા ઘરેણા જીલાન ગોલ્ડમાં  મળી રહેશે.

 મનપસંદ ડિઝાઇના ઘરેણા ઓર્ડર મુજબ બનાવી આપશે

જીલાન ગોલ્ડમાં તમારી મનપસંદની ડિઝાઇનના બાખૂબી રીતે ઘરેણા તૈયાર કરી આપવામાં આવશે, એટલું જ નહીં પણ  18 ,20, 22 કેરેટ BIS હોલમાર્ક સાથે પણ આભૂષણો ઉત્તમ રીતે બનાવી આપવામાં આવે છે , સાથે  જ જડતર, પ્લેન, તુર્કિ, અરબી, રોઝ ગોલ્ડ,સહિત અનેક  ઘરેણાની ડિઝાઇન મળી જશે, ગ્રાહકની ઇચ્છા મુજબના સોનાના દાગીના બનાવવી આપવાનું શ્રેષ્ઠ સ્થળ છે.

મેકિંગ ચાર્જ પણ બજાર કરતા ઓછું

સોના-ચાંદીનાના દાગીના બનાવવા માટે હાલ બજારમાં મેકિંગ ચાર્જ  વધારે લેવામાં આવે છે પરતું જીલાન ગોલ્ડમાં આપને મેકિંગ ચાર્જ બજારની સરખામણીમાં ઓછું ચૂકવવું પડશે

EMI પર ઘરેણા બનાવી આપશે

જીલાન ગોલ્ડમાં આપને સરળ હપ્તે સોના-ચાંદીનાના દાગીના બનાવી આપવામાં આવશે, તે પણ તમારી ડિઝાઇન અનુસાર, આ ઉપરાંત  તમારી મરજી મુજબ EMI રાખી શકો છો,તમને હોલમાર્ક વાળા ઘરેણા બનાવી આપવામાં આવશે. સરળ હપ્તે તમે તમારી દિકરીના લગ્ન કે પુત્રવધુ સહિતના પરિવાર માટે ઘરેણા વસાવી શકો છો.

24 કેરેટ સોનું પણ મળી જશે

જીલાન ગોલ્ડમાં  24 કેરેટની લગડી 1 ગ્રામથી લઇને 100 ગ્રામ સુધીની મળી રહેશે,ચાંદીમાં પણ 999ની પ્યોર લગડી અને ચોરસા બજાર ભાવે મળી રહેશે.

આભૂષણો

જીલાન ગોલ્ડમાં સોનાના હાર, વીંટી,કાનની બુટ્ટી,નથ, સોનાના કંગન,પાયલ, બેસ્ટલેટ, સોનાની ચેઇન, સહિતના અનેક તૈયાર આભૂષણો વિવિઝ ડિઝાઇનમાં પણ હાજર સ્ટોકમાં મળી રહશે છે. મનગમતી ડિઝાઇનના આભૂષણો પણ બનાવી આપવામાં આવશે. 925 સિલ્વર ઈમ્પોર્ટની જવેલરી પણ જીલાન ગોલ્ડ શો રૂમમાં ઉપલબ્ધ છે.

 

ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પણ સ્વીકાર્ય

જીલાન શોરૂમમાં ગ્રાહકોની સુવિધા માટે પેમેન્ટની ચૂકવણી માટે તમામ વિક્લપ રાખ્યા છે, ગ્રાહક ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકે છે.

સોશિયલ મીડિયા પર Active

જીલાન ગોલ્ડ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, વ્હોટસએપ, ઇન્સટાગ્રામ, અને ફેસબુક પર નિયમિત બજારમાં આવતી અવનવી ડિઝાઇનની પોસ્ટ અપલોડ કરે છે. ગ્રાહક સોશિયલ મીડિયા પર જીલાન ગોલ્ડને ફોલો કરી શકે છે.

contect

ASFAK MEMON   –

AMAN MEMON   – 96389 – 89292,   70161 – 96680

GF-02, AMAN Residency,

Opp, Gazala Arcade, TP-85 Road,

Sarkhej,Ahmedabad- 380055

 

 

આ પણ વાંચો-  સરખેજમાં જામીઆ હફસા પ્રાયમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એડમિશન ઓપન, દિની તાલિમ સાથે અભ્યાસ કરાવતી શાળા!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *