Jamia Ibne Abbas Charitable Trust

સરખેજમાં જામિયા ઇબ્ને અબ્બાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 50 જોડાંઓ માટે ભવ્ય ‘સર્વધર્મ સમૂહલગ્ન’ યોજાયા

Jamia Ibne Abbas Charitable Trust અમદાવાદ શહેરમાં કોમી એકતા અને ભાઈચારાનો અદભુત સંદેશ આપતો એક પ્રસંગ તાજેતરમાં યોજાયો. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ જામિયા ઇબ્ને અબ્બાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવાર, 11 ઑક્ટોબર 2026ના રોજ ચોથા ‘સર્વધર્મ સમૂહલગ્ન’ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જામિયા ઇબ્ને અબ્બાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરી સાહેબની સીધી આગેવાની અને…

Read More

સરખેજની જામિયા હફસા સ્કૂલ માં મુફ્તી રિઝવાન તારાપુરી દ્વારા શિક્ષણ અધિકારીઓ અને શિક્ષણવિદોનું શાલ ઓઢાડીને ભવ્ય સન્માન કરાયું

શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ અને સમર્પિતભાવે કામ કરનાર શિક્ષકો તથા અધિકારીઓનું સન્માન કરવાના ઉમદા હેતુસર અમદાવાદના સરખેજ સ્થિત જામિયા હફસા સ્કૂલ ખાતે એક વિશેષ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે દિવસ-રાત મહેનત કરતા શિક્ષણવિદો અને અધિકારીઓના ઉત્સાહમાં વધારો થાય તે માટે આ કાર્યક્રમ અત્યંત પ્રેરણારૂપ સાબિત થયો હતો. શિક્ષણ…

Read More

Mega demolition in Juhapura: સરખેજ ચોકડીથી નારોલ વચ્ચે નવા બ્રિજ આ મહિનાથી થશે શરૂ, હાલ જુહાપુરામાં મેગા ડિમોલેશન!

Mega demolition in Juhapura:  સરખેજ ચોકડીથી નારોલ વચ્ચે 1200 કરોડના ખર્ચે 4 નવા બ્રિજ બનાવવાની કામગીરી મે મહિનાથી શરૂથવાની સંભાવના છે.  આ કામના ભાગરૂપે, નારોલ-સરખેજ વિસ્તારમાં જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અહીંના કેટલાક દુકાનદારો અને રહેવાસીઓ સ્વૈચ્છિક રીતે દુકાનો અને મકાનો તોડી રહ્યા છે. સર્વિસ રોડ પહોળા કરવા માટે અને…

Read More

જીલાન ગોલ્ડ ઘરેણા ખરીદવાનું વિશ્વસનીય સ્થળ, હવે સરળ હપ્તે પણ મળશે આભૂષણો

જુહાપુરા- સરખેજ વિસ્તારના અંબર ટાવર સામે TP 85 રોડ પર આવેલા જીલાન ગોલ્ડ સમગ્ર વિસ્તારમાં ખુબ જ ટૂંકા સમયમાં લોકપ્રિય થઇ ગયું છે,જીલાન ગોલ્ડ સોના-ચાંદીના ઘરેણા ખરીદવા અને બનાવવાનો આ એક વિશ્વસનીય સ્થળ છે. તેમની સોના-ચાંદીના દાગીનાની ડિઝાઇન સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે.  સુરત, વડોદરા, ભાવનગર,કચ્છ, નડિયાદ સહિતના અનેક શહેરોના લોકો જીલાન ગોલ્ડમાં  પ્રસંગ અનુસાર દાગીનાની…

Read More